હું કોઇથી નારાજ નથી થતો
હું કોઇથી
નારાજ નથી થતો હવે,
બસ ખુદથી લડીને
ઉદાસ રહું છું !!
hu koithi
naraj nathi thato have,
bas khud thi ladine
udas rahu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
સૌથી વધુ દુઃખ ત્યારે થાય,
સૌથી વધુ દુઃખ ત્યારે થાય,
જયારે સોનાનો સંબંધ કોઈ ત્રીજી
વ્યક્તિના લીધે તૂટી જાય !!
sauthi vadhu dukh tyare thay,
jayare sonano sambandh koi triji
vyaktina lidhe tuti jay !!
Sad Shayari Gujarati
3 years ago
મારી ખામોશીથી નારાઝ ના થતા
મારી ખામોશીથી
નારાઝ ના થતા મિત્રો,
કેમ કે તૂટેલી વ્યક્તિ ખામોશ
રહેવાનું જ પસંદ કરે છે !!
mari khamoshithi
naraz na thata mitro,
kem ke tuteli vyakti khamosh
rahevanu j pasand kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
#સેટિંગ કરવું નથી ને પ્રેમ
#સેટિંગ કરવું નથી
ને પ્રેમ થતો નથી,
લાગે છે આમ ને આમ
#સિંગલ જ રહીશ !!
#seting karavu nathi
ne prem thato nathi,
lage chhe am ne am
#singale j rahish !!
Sad Shayari Gujarati
3 years ago
સુખ વહેંચવા સંગત જોઈએ, દુઃખ
સુખ વહેંચવા સંગત જોઈએ,
દુઃખ વહેંચવા તો અંગત
જ જોઈએ !!
sukh vahenchava sangat joie,
dukh vahenchava to angat
j joie !!
Sad Shayari Gujarati
3 years ago
સમજી લઉં છું મીઠા શબ્દોમાં
સમજી લઉં છું
મીઠા શબ્દોમાં
છુપાયેલી કડવાશ હવે,
જિંદગીનો થોડો અનુભવ
થઇ ગયો છે મને હવે !!
samaji lau chhu
mitha shabdoma
chhupayeli kadavash have,
jindagino thodo anubhav
thai gayo chhe mane have !!
Sad Shayari Gujarati
3 years ago
તમે સામેવાળી વ્યક્તિ માટે ખાસ
તમે સામેવાળી
વ્યક્તિ માટે ખાસ તો છો,
પણ એ વ્યક્તિનો સમય ખરાબ
હોય ત્યાં સુધી જ !!
tame samevali
vyakti mate khas to chho,
pan e vyaktino samay kharab
hoy tya sudhi j !!
Sad Shayari Gujarati
3 years ago
એકલો હતો એટલે હારી ગયો
એકલો હતો એટલે
હારી ગયો એવું નથી,
પણ સામે ટોળામાં ઘણાં
અંગત માણસો હતા !!
ekalo hato etale
hari gayo evu nathi,
pan same tolama ghana
angat manaso hata !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે માણસને ઘણુબધું કહેવું હોય,
જયારે માણસને
ઘણુબધું કહેવું હોય,
ત્યારે એ ખામોશ
રહેવા લાગે છે !!
jayare manas ne
ghanubadhu kahevu hoy,
tyare e khamosh
raheva lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કિસ્મતને દોષ આપવાથી શું ફાયદો,
કિસ્મતને
દોષ આપવાથી શું ફાયદો,
જ્યારે આપણી પસંદગીમાં
જ ભૂલ હોય !!
kismat ne
dosh aapavathi shu fayado,
jyare aapani pasandagima
j bhul hoy !!
Sad Shayari Gujarati
3 years ago
