છીનવી લેવા દો ઈચ્છા થાય
છીનવી લેવા દો
ઈચ્છા થાય એટલું,
નસીબ કોણ છીનવી
જશે સાહેબ !!
chhinavi leva do
ichchha thay etalu,
nasib kon chhinavi
jashe saheb !!
Sad Shayari Gujarati
2 years ago
બની ગયા એ મારા તરત
બની ગયા એ
મારા તરત જ વિપક્ષ,
જયારે એક ખુબસુરત ચહેરો
આવ્યો એમની સમક્ષ !!
bani gaya e
mara tarat j vipaksh,
jayare ek khubasurat chahero
aavyo emani samaksh !!
Sad Shayari Gujarati
2 years ago
નોટો કીમતી અને ઈમાનદારી સસ્તી
નોટો કીમતી
અને ઈમાનદારી સસ્તી છે,
અહીંયા સંબંધોનો મતલબ જ એ
કે મતલબના સંબંધ છે !!
noto kimati
ane imanadari sasti chhe,
ahinya sambandhono matalab j e
ke matalab na sambandh chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ખુલ્લેઆમ જીવવાની મને ટેવ છે,
ખુલ્લેઆમ
જીવવાની મને ટેવ છે,
બસ કોઈ દિલથી
પૂછતું નથી તને કેમ છે !!
khulle aam
jivavani mane tev chhe,
bas koi dil thi
puchhatu nathi tane kem chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જયારે તમારા મેસેજ ઇગ્નોર થવા
જયારે તમારા
મેસેજ ઇગ્નોર થવા લાગે,
ત્યારે સમજી લેવું કે હવે
તમારી કોઈ વેલ્યુ નથી !!
jayare tamara
message ignore thava lage,
tyare samaji levu ke have
tamari koi value nathi !!
Sad Shayari Gujarati
2 years ago
માણસ તો હું પણ મજબુત
માણસ તો હું પણ
મજબુત હતો સાહેબ,
આ તો કોઈકના ભરોસાએ
તોડી નાખ્યો !!
manas to hu pan
majabut hato saheb,
aa to koik na bharosae
todi nakhyo !!
Sad Shayari Gujarati
2 years ago
સારું નથી હોતું, બહુ સારું
સારું નથી હોતું,
બહુ સારું હોવું પણ !!
saru nathi hotu,
bahu saru hovu pan !!
Sad Shayari Gujarati
2 years ago
ખરેખર હૃદય કાંપે છે, જયારે
ખરેખર હૃદય કાંપે છે,
જયારે વિશ્વાસ માટે કોઈ
પોતાનું સાબિતી માંગે છે !!
kharekhar raday kampe chhe,
jayare vishvas mate koi
potanu sabiti mange chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ભૂલ કોની હતી એ તો
ભૂલ કોની હતી
એ તો ખબર નથી,
પણ હા સંબંધમાં હવે
પહેલા જેવી વાત નથી !!
bhul koni hati
e to khabar nathi,
pan ha sambandh ma have
pahela jevi vat nathi !!
Sad Shayari Gujarati
2 years ago
એક દિવસ હું મરી જઈશ,
એક દિવસ હું મરી જઈશ,
એટલે બધું ઠીક થઇ જશે !!
ek divas hu mari jaish,
etale badhu thik thai jashe !!
Sad Shayari Gujarati
2 years ago