Shala Rojmel
સગવડ એટલી છે કે ગમે

સગવડ એટલી છે
કે ગમે ત્યાં હસી શકો,
અગવડ એટલી છે કે
ગમે ત્યાં રડી ના શકો !!

sagavad etali chhe
ke game tya hasi shako,
agavad etali chhe ke
game tya radi na shako !!

Sad Shayari Gujarati

3 years ago

તે એક સરખા બનાવ્યા એ

તે એક સરખા બનાવ્યા
એ જ તારી ભૂલ છે ભગવાન,
જેનામાં માણસાઈ નથી એ પણ
હુબહુ માણસ જ લાગે છે !!

te ek sarakha banavya
e j tari bhul chhe bhagavan,
jenama manasai nathi e pan
hubahu manas j lage chhe !!

Sad Shayari Gujarati

3 years ago

શ્વાસ પણ ના લેશો, દુનિયા

શ્વાસ પણ ના લેશો,
દુનિયા શું કહેશે !!

svas pan na lesho,
duniya shu kaheshe !!

Sad Shayari Gujarati

3 years ago

કેટલો મુશ્કેલ હોય છે એ

કેટલો મુશ્કેલ હોય છે એ સમય,
જયારે તમે તૂટી રહ્યા હોય અને
હસવું તમારી મજબૂરી બની જાય !!

ketalo muskel hoy chhe e samay,
jayare tame tuti rahya hoy ane
hasavu tamari majaburi bani jay !!

Sad Shayari Gujarati

3 years ago

ક્યારેક એવા લોકો પણ ટાઈમપાસ

ક્યારેક એવા લોકો
પણ ટાઈમપાસ કરી જાય,
જેમને ઘડિયાળમાં ટાઈમ
જોતા પણ ના આવડતું હોય !!

kyarek eva loko
pan timepass kari jay,
jemane ghadiyal ma time
jote pan na aevadatu hoy !!

Sad Shayari Gujarati

3 years ago

સમયએ થોડો પલટો શું માર્યો,

સમયએ થોડો પલટો શું માર્યો,
સાથ દેવાવાળા કરતા તો ધક્કો
મારવાવાળા વધી ગયા સાહેબ !!

samay e thodo palato shu maryo,
sath devavala karata to dhakko
maravavala vadhi gaya saheb !!

Sad Shayari Gujarati

3 years ago

પ્રયત્નોમાં અમારી કોઈ કમી ન

પ્રયત્નોમાં
અમારી કોઈ કમી ન હતી,
બસ પથ્થરો તોડવામાં લાગણીનો
ઉપયોગ કરી નાખ્યો !!

prayatnoma
amari koi kami na hati,
bas paththaro todavama laganino
upayog kari nakhyo !!

Sad Shayari Gujarati

3 years ago

ક્યારેક એ વિચારીને રોવાઇ જવાય

ક્યારેક એ વિચારીને
રોવાઇ જવાય છે,
જેને હું સમજુ મારા એ જ
કેમ ખોવાઈ જાય છે !!

kyarek e vicharine
rovai javay chhe,
jene hu samaju mara e j
kem khovai jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

મારું માનો તો એકલા જ

મારું માનો તો
એકલા જ રહેવાય,
કોઈ દગો તો ના આપે !!

maru mano to
ekala j rahevay,
koi dago to na aape !!

Sad Shayari Gujarati

3 years ago

પ્રેમની વાત જવા દો સાહેબ,

પ્રેમની વાત
જવા દો સાહેબ,
અમે તો દોસ્તીમાં
પણ દગો ખાધો છે !!

prem ni vat
java do saheb,
ame to dostima
pan dago khadho chhe !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.