ભગવાન નરી આંખે બધું જોવે
ભગવાન
નરી આંખે બધું જોવે છે,
તો પણ વફાદાર માણસ
જિંદગીભર રોવે છે !!
bhagavan
nari aankhe badhu jove chhe,
to pan vafadar manas
jindagibhar rove chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાલી જિંદગી પણ રીંગણ જેવી
સાલી જિંદગી પણ
રીંગણ જેવી થઇ ગઈ છે,
ગમે તે આવીને ભરથું
બનાવીને જતું રહે છે !!
sali jindagi pan
ringan jevi thai gai chhe,
game te aavine bharathu
banavine jatu rahe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આંસુઓમાં ભલે થોડો પણ વજન
આંસુઓમાં ભલે થોડો
પણ વજન નથી હોતો,
પણ તેની અંદર બહુ ભારે
લાગણીઓ છુપાયેલી હોય છે !!
aansuoma bhale thodo
pan vajan nathi hoto,
pan teni andar bahu bhare
laganio chhupayeli hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એવું જરૂરી નથી કે દરેક
એવું જરૂરી નથી કે
દરેક કુતરા વફાદાર જ નીકળે,
અમુકવાર વફાદાર લોકો પણ
કુતરા નીકળે છે !!
evu jaruri nathi ke
darek kutara vafadar j nikale,
amukavar vafadar loko pan
kutara nikale chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જોઈ લીધો મેં આ દુનિયાના
જોઈ લીધો મેં આ
દુનિયાના સ્વાર્થ ભર્યા પ્રેમને,
માં સાચું જ કહેતી હતી કે મારા
સિવાય કોણ છે તારું !!
joi lidho me
duniyana svarth bharya prem ne,
ma sachu j kaheti hati ke mara
sivay kon chhe taru !!
Sad Shayari Gujarati
3 years ago
શતરંજનું જ્ઞાન નહોતું એટલે થાપ
શતરંજનું જ્ઞાન નહોતું
એટલે થાપ ખાઈ ગયો,
તમે ચાલો ચાલ્યા અને હું
એને સંબંધ સમજી બેઠો !!
satranj nu gnan nahotu
etale thap khai gayo,
tame chalo chalya ane hu
ene sambandh samaji betho !!
Sad Shayari Gujarati
3 years ago
આપણી ખુશીઓ કાચ જેવી હોય
આપણી ખુશીઓ
કાચ જેવી હોય છે,
કોણ જાણે કેટલાયને
ખૂંચતી હોય છે !!
aapani khushio
kach jevi hoy chhe,
kon jane ketalay ne
khunchati hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સગવડ એટલી છે કે ગમે
સગવડ એટલી છે
કે ગમે ત્યાં હસી શકો,
અગવડ એટલી છે કે
ગમે ત્યાં રડી ના શકો !!
sagavad etali chhe
ke game tya hasi shako,
agavad etali chhe ke
game tya radi na shako !!
Sad Shayari Gujarati
3 years ago
તે એક સરખા બનાવ્યા એ
તે એક સરખા બનાવ્યા
એ જ તારી ભૂલ છે ભગવાન,
જેનામાં માણસાઈ નથી એ પણ
હુબહુ માણસ જ લાગે છે !!
te ek sarakha banavya
e j tari bhul chhe bhagavan,
jenama manasai nathi e pan
hubahu manas j lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
શ્વાસ પણ ના લેશો, દુનિયા
શ્વાસ પણ ના લેશો,
દુનિયા શું કહેશે !!
svas pan na lesho,
duniya shu kaheshe !!
Sad Shayari Gujarati
3 years ago
