જે સાથે હોય છે એ
જે સાથે હોય છે
એ સમજતા નથી,
અને જે સમજે છે
એ સાથે નથી હોતા !!
je sathe hoy chhe
e samajata nathi,
ane je samaje chhe
e sathe nathi hota !!
Sad Shayari Gujarati
3 years ago
થોડું ખુશ અને વધુ નિરાશ
થોડું ખુશ અને
વધુ નિરાશ કરી ગયો,
સમય તો એને સોંપેલું
કામ કરી ગયો !!
thodu khush ane
vadhu nirash kari gayo,
samay to ene sompelu
kam kari gayo !!
Sad Shayari Gujarati
3 years ago
રડતા તો અમે બંને સાથે
રડતા તો
અમે બંને સાથે જ હતા
બસ ખાલી આટલો ફરક હતો,
એ મારી કબરની બહાર હતી
અને હું કબરની અંદર !!
radata to
ame banne sathe j hata
bas khali aatalo farak hato,
e mari kabar ni bahar hati
ane hu kabar ni andar !!
Sad Shayari Gujarati
3 years ago
જ્યારે રડવાની હદ આવી જાય
જ્યારે રડવાની
હદ આવી જાય છે,
ત્યારે માણસ ખોટું
હસવાનું શીખી જાય છે !!
jyare radavani
had aavi jay chhe,
tyare manas khotu
hasavanu shikhi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હદ છે યાર, બધાને હું
હદ છે યાર,
બધાને હું જ સમજુ,
કોઈ મને પણ સમજોને યાર !!
had chhe yar,
badhane hu j samaju,
koi mane pan samajone yar !!
Sad Shayari Gujarati
3 years ago
એકલતા કદી એકલી નથી આવતી,
એકલતા કદી
એકલી નથી આવતી,
સાથે ઉદાસી અને આંસુને
લઈને જ આવે છે !!
ekalata kadi
ekali nathi aavati,
sathe udasi ane aansune
laine j aave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લાગણીના સંબંધો મને ક્યારેય નથી
લાગણીના સંબંધો
મને ક્યારેય નથી ફળ્યા,
મને પોતાનો ગણાવે એવા
ક્યાંય નથી મળ્યા !!
laganina sambandho
mane kyarey nathi falya,
mane potano ganave eva
kyany nathi malya !!
Sad Shayari Gujarati
3 years ago
જીંદગીમાં ના એ ખુશ રહી
જીંદગીમાં ના એ ખુશ રહી
ના એણે મને ખુશ રહેવા દિધો,
પહેલા એણે મને દગો દીધો
પછી એને બીજાએ !!
jindagima na e khush rahi
n ene mane khush raheva didho,
pahela ene mane dago didho
pachhi ene bijae !!
Sad Shayari Gujarati
3 years ago
SCHOOL ના દિવસો ખુબ સારા
SCHOOL ના
દિવસો ખુબ સારા હતા,
ફક્ત LITMUS PAPER ના
રંગ જ બદલતા !!
school na
divaso khub sara hata,
fakt litmus paper na
rang j badalata !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ Hurt થાય, જયારે આપણું
બહુ Hurt થાય,
જયારે આપણું Favorite
વ્યક્તિ એમનું નવું Favorite
વ્યક્તિ શોધી લે !!
bahu hurt thay,
jayare aapanu favorite
vyakti emanu navu favorite
vyakti shodhi le !!
Sad Shayari Gujarati
3 years ago
