એવા દિવસો પણ આવ્યા છે
એવા દિવસો પણ
આવ્યા છે મારી જિંદગીમાં,
જ્યારે આંખો તો હસી છે
અને હોઠ રડ્યા છે !!
eva divaso pan
aavya chhe mari jindagima,
jyare aankho to hasi chhe
ane hoth radya chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સપના તો બહુ મીઠા જોયા
સપના તો
બહુ મીઠા જોયા હતા મેં,
ખબર નહીં આંખના આંસુ
ખારા કેમ થઇ ગયા !!
sapan to
bahu mith joy hat me,
khabar nahi ankhan ansu
khar kem thai gay !!
Sad Shayari Gujarati
2 years ago
જે સાથે બેસીને હસે છે,
જે સાથે
બેસીને હસે છે,
એ જ સાપની જેમ ડસે છે !!
je sathe
besine hase chhe,
e j sapani jem dase chhe !!
Sad Shayari Gujarati
2 years ago
મતલબની વાત બધા સમજે છે,
મતલબની
વાત બધા સમજે છે,
પણ વાતનો મતલબ
કોઈ નથી સમજતું !!
matalab ni
vat badha samaje chhe,
pan vat no matalab
koi nathi samajatu !!
Sad Shayari Gujarati
2 years ago
જયારે રડવાની હદ આવી જાય
જયારે રડવાની
હદ આવી જાય છે,
ત્યારે જ માણસ ખોટું
હસતા શીખી જાય છે !!
jayare radavani
had aavi jay chhe,
tyare j manas khotu
hasata shikhi jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જે સાથે હોય છે એ
જે સાથે હોય છે
એ સમજતા નથી,
અને જે સમજે છે
એ સાથે નથી હોતા !!
je sathe hoy chhe
e samajata nathi,
ane je samaje chhe
e sathe nathi hota !!
Sad Shayari Gujarati
2 years ago
થોડું ખુશ અને વધુ નિરાશ
થોડું ખુશ અને
વધુ નિરાશ કરી ગયો,
સમય તો એને સોંપેલું
કામ કરી ગયો !!
thodu khush ane
vadhu nirash kari gayo,
samay to ene sompelu
kam kari gayo !!
Sad Shayari Gujarati
2 years ago
રડતા તો અમે બંને સાથે
રડતા તો
અમે બંને સાથે જ હતા
બસ ખાલી આટલો ફરક હતો,
એ મારી કબરની બહાર હતી
અને હું કબરની અંદર !!
radata to
ame banne sathe j hata
bas khali aatalo farak hato,
e mari kabar ni bahar hati
ane hu kabar ni andar !!
Sad Shayari Gujarati
2 years ago
જ્યારે રડવાની હદ આવી જાય
જ્યારે રડવાની
હદ આવી જાય છે,
ત્યારે માણસ ખોટું
હસવાનું શીખી જાય છે !!
jyare radavani
had aavi jay chhe,
tyare manas khotu
hasavanu shikhi jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
હદ છે યાર, બધાને હું
હદ છે યાર,
બધાને હું જ સમજુ,
કોઈ મને પણ સમજોને યાર !!
had chhe yar,
badhane hu j samaju,
koi mane pan samajone yar !!
Sad Shayari Gujarati
2 years ago