આજકાલ લોકો અહેસાસ નહીં, માત્ર
આજકાલ
લોકો અહેસાસ નહીં,
માત્ર અહેસાન કરે છે સાહેબ !!
aajakal
loko ahesas nahi,
matr ahesan kare chhe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
મને ખરાબ બનાવવામાં, ઘણા સારા
મને ખરાબ બનાવવામાં,
ઘણા સારા લોકોનો હાથ છે !!
mane kharab banavavama,
ghana sara lokono hath chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણું ગુમાવ્યું છે જિંદગીમાં સાહેબ,
ઘણું ગુમાવ્યું છે
જિંદગીમાં સાહેબ,
હવે કોઈ ખાસ નથી
મારા માટે !!
ghanu gumavyu chhe
jindagima saheb,
have koi khas nathi
mara mate !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ મતલબી દુનિયા છે સાહેબ,
બહુ મતલબી
દુનિયા છે સાહેબ,
માણસ તમને નહીં તમારો
સમય જોઇને બોલાવે છે !!
bahu matalabi
duniya chhe saheb,
manas tamane nahi tamaro
samay joine bolave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એ લોકો પણ કહે છે
એ લોકો પણ કહે છે
કે તું બદલાઈ ગયો છે,
જે પોતે પણ પહેલા જેવા
નથી રહ્યા !!
e loko pan kahe chhe
ke tu badalai gayo chhe,
je pote pan pahela jeva
nathi rahya !!
Sad Shayari Gujarati
3 years ago
એ બહુ વાર સુધી વિચારતા
એ બહુ વાર સુધી
વિચારતા રહ્યા,
કદાચ એ સાચું બોલવા
માંગતા હતા !!
e bahu var sudhi
vicharata rahya,
kadach e sachu bolava
mangata hata !!
Sad Shayari Gujarati
3 years ago
ગુસ્સો તો આવે હો સાહેબ,
ગુસ્સો તો આવે હો સાહેબ,
જયારે કોઈ તમને REASON બતાવ્યા
વગર IGNORE કરવા લાગે !!
gusso to aave ho saheb,
jayare koi tamane reason batavya
vagar ignore karava lage !!
Sad Shayari Gujarati
3 years ago
કુદરતે પણ કેવો ગજબનો નજરો
કુદરતે પણ કેવો
ગજબનો નજરો બનાવ્યો છે,
પક્ષીઓ આઝાદ અને માણસો
પિંજરામાં બંદ છે !!
kudar te pan kevo
gajab no najaro banavyo chhe,
pakshio aazad ane manaso
pinjarama band chhe !!
Sad Shayari Gujarati
3 years ago
નજર મારી દુશ્મનો ઉપર હતી,
નજર મારી
દુશ્મનો ઉપર હતી,
અને ઝખમ મારા
પોતાનાઓ આપી ગયા !!
najar mari
dusmano upar hati,
ane zakham mara
potanao aapi gaya !!
Sad Shayari Gujarati
3 years ago
જે રીતે જિંદગી ચાલે છે,
જે રીતે જિંદગી ચાલે છે,
એ જોતા લાગે છે કે સફળ થવામાં
મારે બીજા 4-5 જનમ લાગશે !!
je rite jindagi chale chhe,
e jota lage chhe ke safal thavama
mare bija 4-5 janam lagashe !!
Sad Shayari Gujarati
3 years ago
