જે બહારથી માસુમ દેખાતા હોય
જે બહારથી માસુમ
દેખાતા હોય ને એ,
અંદરથી એક નંબરના
હરામી હોય છે !!
je bahar thi masum
dekhata hoy ne e,
andar thi ek number na
harami hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જાતમાંથી કંઈ જાતું હોય છે,
જાતમાંથી
કંઈ જાતું હોય છે,
ત્યારે આ બધું લખાતું હોય છે !!
jat mathi
kai jatu hoy chhe,
tyare badhu lakhatu hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણું મુશ્કેલ કામ છે દોસ્ત,
ઘણું મુશ્કેલ કામ છે દોસ્ત,
હસીને બધા દુઃખ
સહન કરવાનું !!
ghanu muskel kam chhe dost,
hasine badha dukh
sahan karavanu !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો મને યાદ તો કરે
લોકો મને
યાદ તો કરે છે,
પણ ખાલી કામ હોય ત્યારે !!
😢😢😢😢😢
loko mane
yad to kare chhe,
pan khali kam hoy tyare !!
😢😢😢😢😢
Sad Shayari Gujarati
3 years ago
ખબર નહિ કઈ માટીની બનેલી
ખબર નહિ કઈ માટીની
બનેલી છે ઈચ્છાઓ,
મરે છે, તરફડે છે અને છતાં
રોજ જન્મે છે !!
khabar nahi kai matini
baneli chhe ichchhao,
mare chhe, tarafade chhe ane chhata
roj janme chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઝેર પીવડાવવાને લાયક હતા અમુક
ઝેર પીવડાવવાને
લાયક હતા અમુક લોકો,
જેને અમે પ્રેમથી ચા
પીવડાવતા હતા !!
zer pivadavavane
layak hata amuk loko,
jene ame prem thi cha
pivadavata hata !!
Sad Shayari Gujarati
3 years ago
જે વ્યક્તિ રડીને હાથ પકડી
જે વ્યક્તિ રડીને
હાથ પકડી શકે છે,
એ હાથ છોડીને
રડાવી પણ શકે છે !!
je vyakti radine
hath pakadi shake chhe,
e hath chhodine
radavi pan shake chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હસું છું એટલે માની ના
હસું છું એટલે
માની ના લેશો કે સુખી છું હું,
રડી પણ નથી શકતો એટલો
દુખી છું હું !!
hasu chhu etale
mani na lesho ke sukhi chhu hu,
radi pan nathi shakato etalo
dukhi chhu hu !!
Sad Shayari Gujarati
3 years ago
દગો કોઈ એક છોકરો આપે
દગો કોઈ
એક છોકરો આપે છે,
ને ભોગવવું મારા જેવા
હજારોને પડે છે !!
dago koi
ek chhokaro aape chhe,
ne bhogavavu mara jeva
hajarone pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આંખો સુધી આવે અને વહી
આંખો સુધી આવે
અને વહી ના શકે,
એ આંસુઓનું મુલ્ય
કોઈ કહી ના શકે !!
aankho sudhi aave
ane vahi na shake,
e ansuonu muly
koi kahi na shake !!
Sad Shayari Gujarati
3 years ago
