
માણસ ક્યારેય દુનિયાથી નથી હારતો,
માણસ ક્યારેય
દુનિયાથી નથી હારતો,
માણસ હારે છે તો બસ
પોતાનાઓથી !!
manas kyarey
duniyathi nathi harato,
manas hare chhe to bas
potanaothi !!
Sad Shayari Gujarati
2 years ago
કેટલાય દિવસની મુસાફરી આજે નકામી
કેટલાય દિવસની
મુસાફરી આજે નકામી ગઈ,
એમણે જયારે પૂછ્યું બોલો
કેમ આવવાનું થયું !!
ketalay divas ni
musafari aaje nakami gai,
emane jayare puchyu bolo
kem aavavanu thayu !!
Sad Shayari Gujarati
2 years ago
ટાંકણાથી ઘડાયેલી મૂર્તિ અને ઠોકર
ટાંકણાથી
ઘડાયેલી મૂર્તિ અને
ઠોકર ખાયેલ વ્યક્તિ
હંમેશા મૌન જ હોય !!
tankanathi
ghadayeli murti ane
thokar khayel vyakti
hammesha maun j hoy !!
Sad Shayari Gujarati
2 years ago
ક્યારેક તકિયાને પણ Thank You
ક્યારેક તકિયાને
પણ Thank You કહેવું,
ના જાણે કેટલા દુઃખોમાં તેણે
આપણો સાથ આપ્યો છે !!
kyarek takiyane
pan thank you kahevu,
na jane ketala dukhoma tene
aapano sath aapyo chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જીવનભર તોફાનો સાથે એવો સંબંધ
જીવનભર તોફાનો સાથે
એવો સંબંધ રહ્યો,
દરિયો જાણીતો ને કિનારો જ
અજાણ્યો રહ્યો !!
jivanabhar tofano sathe
evo sambandh rahyo,
dariyo janito ne kinaro j
ajanyo rahyo !!
Sad Shayari Gujarati
2 years ago
જે બહારથી માસુમ દેખાતા હોય
જે બહારથી માસુમ
દેખાતા હોય ને એ,
અંદરથી એક નંબરના
હરામી હોય છે !!
je bahar thi masum
dekhata hoy ne e,
andar thi ek number na
harami hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જાતમાંથી કંઈ જાતું હોય છે,
જાતમાંથી
કંઈ જાતું હોય છે,
ત્યારે આ બધું લખાતું હોય છે !!
jat mathi
kai jatu hoy chhe,
tyare badhu lakhatu hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ઘણું મુશ્કેલ કામ છે દોસ્ત,
ઘણું મુશ્કેલ કામ છે દોસ્ત,
હસીને બધા દુઃખ
સહન કરવાનું !!
ghanu muskel kam chhe dost,
hasine badha dukh
sahan karavanu !!
Sad Shayari Gujarati
2 years ago
લોકો મને યાદ તો કરે
લોકો મને
યાદ તો કરે છે,
પણ ખાલી કામ હોય ત્યારે !!
😢😢😢😢😢
loko mane
yad to kare chhe,
pan khali kam hoy tyare !!
😢😢😢😢😢
Sad Shayari Gujarati
2 years ago
ખબર નહિ કઈ માટીની બનેલી
ખબર નહિ કઈ માટીની
બનેલી છે ઈચ્છાઓ,
મરે છે, તરફડે છે અને છતાં
રોજ જન્મે છે !!
khabar nahi kai matini
baneli chhe ichchhao,
mare chhe, tarafade chhe ane chhata
roj janme chhe !!
Sad Shayari Gujarati
2 years ago