
નથી થતું જિંદગીમાં બધું ઈચ્છા
નથી થતું
જિંદગીમાં બધું ઈચ્છા મુજબ,
સમય આગળ તો બધા
વિવશ થઇ જાય છે !!
nathi thatu
jindagim badhu icch mujab,
samay agal to badh
vivash thai jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ઇચ્છાઓના બોજમાં આપણે શું શું
ઇચ્છાઓના બોજમાં
આપણે શું શું કરી રહ્યા છીએ,
એટલું તો જીવવાનું નથી જેટલું
રોજ મરી રહ્યા છીએ !!
icchaon bojam
apane shun shun kari rahy chie,
etalu to jivavanu nathi jetalu
roj mari rahy chie !!
Sad Shayari Gujarati
2 years ago
હવે તો આદત થઇ ગઈ
હવે તો
આદત થઇ ગઈ છે,
તમે દર્દ આપો હું હસી લઈશ !!
have to
adat thai gai chhe,
tame dard apo hu hasi laish !!
Sad Shayari Gujarati
2 years ago
ઓ નસીબ ! હવે લખે તો
ઓ નસીબ !
હવે લખે તો થોડું સાફ લખજે,
છેકછાકવાળું જીવન હવે નથી
જીવાતું મારાથી !!
o nasib!
have lakhe to thodu saf lakhaje,
chhekachakavalu jivan have nathi
jivatu marathi !!
Sad Shayari Gujarati
2 years ago
દુનિયાએ જ શીખવાડયું છે, કે
દુનિયાએ
જ શીખવાડયું છે,
કે દુનિયા કોઈની નથી હોતી !!
duniyae
j shikhavadayu chhe,
ke duniy koini nathi hoti !!
Sad Shayari Gujarati
2 years ago
આખો દિવસ ઉદાસ રહ્યો, હજુ
આખો
દિવસ ઉદાસ રહ્યો,
હજુ રાતનું રડવાનું
બાકી છે !!
akho
divas udas rahyo,
haju ratanu radavanu
baki chhe !!
Sad Shayari Gujarati
2 years ago
એક દિવસ અચાનક મરી જઈશ,
એક દિવસ
અચાનક મરી જઈશ,
મારા મોતની ખબર
તને રડાવી દેશે !!
ek divas
achanak mari jaish,
mara motani khabar
tane radavi deshe !!
Sad Shayari Gujarati
2 years ago
કડવું લાગશે પણ સત્ય છે
કડવું લાગશે
પણ સત્ય છે સાહેબ,
આજકાલ લોકો ઔકાત
જોઇને જ સંબંધ રાખે છે !!
kadavu lagashe
pan saty chhe saheb,
aajakal loko aukat
joine j sambandh rakhe chhe !!
Sad Shayari Gujarati
2 years ago
મેં પકડી રાખવાથી જેટલું ગુમાવ્યું
મેં પકડી રાખવાથી
જેટલું ગુમાવ્યું છે,
કદાચ છોડીને એટલું
ગુમાવ્યું ના હોત !!
me pakadi rakhavathi
jetalu gumavyu chhe,
kadach chhodine etalu
gumavyu na hot !!
Sad Shayari Gujarati
2 years ago
આસાનીથી મળ્યા, તો લોકોએ સસ્તા
આસાનીથી મળ્યા,
તો લોકોએ સસ્તા
સમજી લીધા !!
aasanithi malya,
to lokoe sasta
samaji lidha !!
Sad Shayari Gujarati
2 years ago