
ઘણી તકલીફ આપે છે ઘાવ,
ઘણી તકલીફ આપે છે ઘાવ,
જે લોકો આપણને વગર
વાંકે આપી જાય છે !!
ghani takalif ape chhe ghav,
je loko apanane vagar
vanke api jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જખ્મો આપીને મલમ લગાવવા આવ્યા,
જખ્મો આપીને
મલમ લગાવવા આવ્યા,
વાહ દોસ્ત આવું ક્યાંથી
શીખી આવ્યા !!
jakhmo apine
malam lagavav avy,
vah dost avu kyanthi
shikhi avy !!
Sad Shayari Gujarati
2 years ago
ટચલી આંગળીથી તણખલું પણ ભાંગે
ટચલી આંગળીથી
તણખલું પણ ભાંગે એમ નથી,
અને જિંદગી સાલી ગોવર્ધન
પર્વત થઈને બેઠી છે !!
😭😭😭😭😭😭
tachali angalithi
tanakhalu pan bhange em nathi,
ane jindagi sali govardhan
parvat thaine bethi chhe !!
😭😭😭😭😭😭
Sad Shayari Gujarati
2 years ago
જરાક આંખ નીચી રાખજો હો
જરાક આંખ
નીચી રાખજો હો સાહેબ,
કારણ કે હવે મેં લાગણીનો વહેવાર
બંધ કરી દીધો છે !!
jarak ankh
nichi rakhajo ho saheb,
karan ke have me laganino vahevar
bandh kari didho chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જે લોકો સાથે આપણા સંબંધો
જે લોકો સાથે
આપણા સંબંધો ઉંડા હોય છે ને,
એ લોકો ઘાવ પણ
ઉંડા આપે છે.
je loko sathe
apan sambandho und hoy chhe ne,
e loko ghav pan
und ape chhe.
Sad Shayari Gujarati
2 years ago
દુનિયા નહીં લોકો મતલબી છે
દુનિયા નહીં
લોકો મતલબી છે સાહેબ,
મતલબ પૂરો થાય એટલે તું
કોણ અને હું કોણ !!
duniy nahi
loko matalabi chhe saheb,
matalab puro thay etale tu
kon ane hu kon !!
Sad Shayari Gujarati
2 years ago
નામ શું આપું એ સંબંધને,
નામ શું
આપું એ સંબંધને,
જે માત્ર નામનો રહી
ગયો હોય !!
nam shun
apu e sambandhane,
je matr namano rahi
gayo hoy !!
Sad Shayari Gujarati
2 years ago
શ્વાસનો પણ વિશ્વાસ કર્યા જેવો
શ્વાસનો પણ વિશ્વાસ
કર્યા જેવો નથી સાહેબ,
એ પણ કહ્યા વગર જ બંધ
પડી જાય છે !!
svasano pan vishvas
kary jevo nathi saheb,
e pan kahy vagar j bandh
padi jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કોની પાછળ ભાગું, જયારે હું
કોની પાછળ ભાગું,
જયારે હું જ ખોવાઈ
ગયો છું મારાથી !!
koni pachal bhagu,
jayare hu j khovai
gayo chhu marathi !!
Sad Shayari Gujarati
2 years ago
સારા દિવસોમાં યાદ ના કરો
સારા દિવસોમાં
યાદ ના કરો મને,
માણસ હું મુશ્કેલીઓનો
છું સાહેબ !!
sar divasom
yad na karo mane,
manas hu muskeliono
chhu saheb !!
Sad Shayari Gujarati
2 years ago