મળી જાય જો નંબર તો
મળી જાય જો નંબર
તો કરવો છે કિસ્મતને કોલ,
કેટલી રાહ જોવડાવીશ મને
હવે તો દરવાજો ખોલ !!
mali jay jo nambar
to karavo chhe kismatane kol,
ketali rah jovadavish mane
have to daravajo khol !!
Sad Shayari Gujarati
3 years ago
હે ભગવાન મને ક્યારેય મારા
હે ભગવાન મને ક્યારેય
મારા હાલ પર ના છોડીશ,
મારું તારા સિવાય કોઈ નથી !!
he bhagavan mane kyarey
mar hal par na chhodish,
maru tar sivay koi nathi !!
Sad Shayari Gujarati
3 years ago
હું એકલો જ સારો છું,
હું એકલો જ સારો છું,
કેમ કે મારે કોઈના બે દિવસના
મતલબી પ્રેમની જરૂર નથી !!
hu ekalo j saro chhu,
kem ke mare koin be divasan
matalabi premani jarur nathi !!
Sad Shayari Gujarati
3 years ago
એટલા જરૂરી પણ નથી હોતા
એટલા જરૂરી પણ
નથી હોતા લોકો માટે આપણે,
જેટલા આપણે સમજી લઈએ છીએ !!
etal jaruri pan
nathi hot loko mate apane,
jetal apane samaji laie chie !!
Sad Shayari Gujarati
3 years ago
કહ્યું હતું જ્યોતિષોએ કે તને
કહ્યું હતું જ્યોતિષોએ
કે તને ડૂબવાની ઘાત છે,
દરિયાથી ખુબ દુર રહ્યો તો
લાગણીઓમાં ડૂબી ગયો !!
kahyu hatu jyotishoe
ke tane dubavani ghat chhe,
dariyathi khub dur rahyo to
laganiom dubi gayo !!
Sad Shayari Gujarati
3 years ago
આ દુનિયા પથ્થરની છે, અહીંયા
આ દુનિયા પથ્થરની છે,
અહીંયા મારી લાગણીની
કોઈ કદર નથી !!
a duniy paththarani chhe,
ahiny mari laganini
koi kadar nathi !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક બદલાઈ ગયેલા સંબધો, અમુક
અમુક બદલાઈ ગયેલા સંબધો,
અમુક તૂટી ગયેલા સપનાઓ,
કાચ નાં ટુકડાની જેમ, દરેક કદમ
પર મને દર્દ આપે છે !!
amuk badalai gayel sambadho,
amuk tuti gayel sapanao,
kach na tukadani jem, darek kadam
par mane dard ape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
નસીબ એટલું પણ ખરાબ ન
નસીબ એટલું
પણ ખરાબ ન હતું મારું,
બસ અમુક સંબંધોએ જિંદગીને
નરક બનાવી દીધી !!
nasib etalu
pan kharab na hatu maru,
bas amuk sambandhoe jindagine
narak banavi didhi !!
Sad Shayari Gujarati
3 years ago
દુઃખ જ્યારે ચરણ સીમા પર
દુઃખ જ્યારે
ચરણ સીમા પર હોય,
ત્યારે સમજી લેવું કે સુખ હવે
નજીકમાં જ છે !!
dukh jyare
charan sim par hoy,
tyare samaji levu ke sukh have
najikam j chhe !!
Sad Shayari Gujarati
3 years ago
વાંચવા વાળાની કમી છે સાહેબ,
વાંચવા
વાળાની કમી છે સાહેબ,
બાકી તો ખરતા આંસુ
પણ એક કિતાબ છે !!
vanchav
valani kami chhe saheb,
baki to kharat ansu
pan ek kitab chhe !!
Sad Shayari Gujarati
3 years ago
