બધા લાઈફમાં ટેમ્પરરી આવે છે,
બધા લાઈફમાં
ટેમ્પરરી આવે છે,
કાશ કોઈ હંમેશા
માટે આવે !!
badh lifema
temparari ave chhe,
kash koi hammesh
mate ave !!
Sad Shayari Gujarati
3 years ago
કોરોના હોય કે ના હોય,
કોરોના
હોય કે ના હોય,
લોકોથી દુર રહેવું
જ સારું છે !!
koron
hoy ke na hoy,
lokothi dur rahevu
j saru chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હવે કોઈને સમજ નથી, એ
હવે કોઈને સમજ નથી,
એ તો ગરજ હતી એટલે
સમય કાઢતા હતા !!
have koine samaj nathi,
e to garaj hati etale
samay kadhat hat !!
Sad Shayari Gujarati
3 years ago
એવું નથી કે રંગ કલરમાં
એવું નથી કે
રંગ કલરમાં જ હોય,
કામ પત્યા પછી માણસના
પણ રંગ ફરી જાય છે !!
evu nathi ke
rang kalaram j hoy,
kam paty pachi manasan
pan rang fari jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક બેઉ વેન્ટીલેટર પર હોય
ક્યારેક બેઉ
વેન્ટીલેટર પર હોય છે,
અંદર જિંદગી ને બહાર લાગણી !!
kyarek beu
ventiletar par hoy chhe,
andar jindagi ne bahar lagani !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકો બાયુને જોતા જ,
અમુક લોકો
બાયુને જોતા જ,
ખબર નહીં કેમ ભાયુને
ભૂલી જાય છે !!
amuk loko
bayune jot j,
khabar nahi kem bhayune
bhuli jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ચુભે તો ઘણુબધું છે મને
ચુભે તો ઘણુબધું
છે મને તીરની જેમ,
પણ ખામોશ રહું છું પોતાની
તકદીરની જેમ !!
cubhe to ghanubadhu
chhe mane tirani jem,
pan khamosh rahu chhu potani
takadirani jem !!
Sad Shayari Gujarati
3 years ago
ખરાબ તો હું આજે પણ
ખરાબ તો
હું આજે પણ નથી,
બસ તને હવે સારો
નથી લાગતો !!
kharab to
hu aje pan nathi,
bas tane have saro
nathi lagato !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકો 2 દિવસ Life
અમુક લોકો
2 દિવસ Life માં આવીને,
2 વર્ષના Problems ઉભા
કરી જાય છે !!
amuk loko
2 divas life m avine,
2 varshan problems ubh
kari jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે તમને પોતાના કરતા પણ
જયારે તમને પોતાના કરતા
પણ વધારે બીજાની ફિકર થવા લાગેને,
ત્યારે સમજી જવું કે બેઈજ્જત થવાનો
સમય આવી ગયો છે !!
jayare tamane potan karat
pan vadhare bijani fikar thav lagene,
tyare samaji javu ke beijjat thavano
samay avi gayo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
