પહેલા હતા લાગણીના દરિયા, હવે
પહેલા હતા
લાગણીના દરિયા,
હવે તો ખાલી ખાબોચિયા છે !!
pahel hat
laganin dariy,
have to khali khabochiy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આંખોને કહો છલકે નહીં, મહેફિલમાં
આંખોને કહો છલકે નહીં,
મહેફિલમાં સવાલ
આબરૂનો છે !!
ankhone kaho chalake nahi,
mahefilam saval
abaruno chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે લોકોને પોતાના માનતો હતો,
જે લોકોને
પોતાના માનતો હતો,
એમણે જ મારો Trust તોડી
નાખ્યો યાર !!
je lokone
potan manato hato,
emane j maro trust todi
nakhyo yar !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકોને એ તકલીફ છે,
અમુક
લોકોને એ તકલીફ છે,
કે આને કેમ કોઈ તકલીફ નથી !!
amuk
lokone e takalif chhe,
ke ane kem koi takalif nathi !!
Sad Shayari Gujarati
3 years ago
હસવું આવે છે મને એ
હસવું આવે છે મને એ લોકો પર,
જે બહારથી મારી સાથે અને અંદરથી
મારી વિરુદ્ધ છે !!
hasavu ave chhe mane e loko par,
je baharathi mari sathe ane andarathi
mari viruddh chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લાગણીઓને ઝેર પાઈ જતું હશે
લાગણીઓને
ઝેર પાઈ જતું હશે કોઈ,
માણસમાંથી પથ્થર એમ જ
નથી થઇ જતું કોઈ !!
laganione
jher pai jatu hashe koi,
manasamanthi paththar em j
nathi thai jatu koi !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ વ્યક્તિ એવી પણ હોય
કોઈ વ્યક્તિ
એવી પણ હોય છે,
જે ફક્ત આપણી સામે જ
આપણી હોય છે !!
koi vyakti
evi pan hoy chhe,
je fakt apani same j
apani hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બાળપણમાં એકબીજા સાથે સંતાઈને રમતા,
બાળપણમાં
એકબીજા સાથે સંતાઈને રમતા,
હવે બધા એકબીજા સાથે
રમીને સંતાઈ જાય છે.
balapanam
ekabij sathe santaine ramat,
have badh ekabij sathe
ramine santai jay chhe.
Sad Shayari Gujarati
3 years ago
હવે લાગી રહ્યું છે, કે
હવે લાગી રહ્યું છે,
કે લાઈફ બહુ
નાની છે !!
have lagi rahyu chhe,
ke laif bahu
nani chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આ જિંદગી છે જ એવી
આ જિંદગી
છે જ એવી સાહેબ,
કોઈના ઘરે નવી કાર આવે છે તો
કોઈના ઘરે માંની દવા પણ ઉધાર આવે છે !!
a jindagi
chhe j evi saheb,
koin ghare navi kar ave chhe to
koin ghare manni dav pan udhar ave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
