Shala Rojmel
હવે જીવનની સફરમાં જોવાલાયક સ્થળો

હવે જીવનની સફરમાં
જોવાલાયક સ્થળો કરતા,
ખોવાઈ જવા લાયક સ્થળોમાં
વધારે રસ પડે છે !!

have jivanani safarama
jovalayak sthalo karata,
khovai java layak sthaloma
vadhare ras pade chhe !!

Sad Shayari Gujarati

3 years ago

આ ઝખ્મો જ જીવાડી રહ્યા

આ ઝખ્મો જ
જીવાડી રહ્યા છે સાહેબ,
બાકી બધા તો જુઓ
રમાડી રહ્યા છે !!

aa zakhmo j
jivadi rahya chhe saheb,
baki badha to juo
ramadi rahya chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જયારે માણસનો સ્વાર્થ પૂરો થઇ

જયારે માણસનો
સ્વાર્થ પૂરો થઇ જાય છે,
મળવાનું તો ઠીક બોલવાનું
પણ બંધ કરી દે છે !!

jayare manasano
svarth puro thai jay chhe,
malavanu to thik bolavanu
pan bandh kari de chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જવાબદારી એક એવું પીંજરું છે,

જવાબદારી
એક એવું પીંજરું છે,
જ્યાં માણસ આઝાદ
હોવા છતાં કેદ છે !!

javabadari
ek evu pinjaru chhe,
jya manas azaad
hova chhata ked chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ક્યારેક એમ થાય કે વગર

ક્યારેક એમ થાય
કે વગર કારણે રડી લઉં,
કેમ કે થાકી ગયો છું
બધાથી હવે !!

kyarek em thay
ke vagar karane radi lau,
kem ke thaki gayo chhu
badhathi have !!

Sad Shayari Gujarati

3 years ago

અમુક લોકો માટે તમે કદાચ

અમુક લોકો માટે
તમે કદાચ જીવ આપી દેશો,
તો પણ એ તમારી કદર
ક્યારેય નહીં કરે !!

amuk loko mate
tame kadach jiv aapi desho,
to pan e tamari kadar
kyarey nahi kare !!

Sad Shayari Gujarati

3 years ago

મજા કરવાની ઉંમરમાં, મજાક કરી

મજા
કરવાની ઉંમરમાં,
મજાક કરી રહી છે
આ જિંદગી !!

maja
karavani ummarama,
majak kari rahi chhe
aa jindagi !!

Sad Shayari Gujarati

3 years ago

લોકો હેરાન છે મારા ઓછા

લોકો હેરાન છે
મારા ઓછા બોલવાથી,
હું પણ હેરાન છું મારા અંદરના દર્દથી !!

loko heran chhe
mar och bolavathi,
hu pan heran chhu mar andaran dardathi !!

Sad Shayari Gujarati

3 years ago

ઘણીબધી મુશ્કેલી પછી તુટ્યો છે,

ઘણીબધી
મુશ્કેલી પછી તુટ્યો છે,
એ સંબંધ જે કોઈ દિવસ
મારો હતો જ નહીં !!

ghanibadhi
muskeli pachi tutyo chhe,
e sambandh je koi divas
maro hato j nahi !!

Sad Shayari Gujarati

3 years ago

જેની માટે આપણે વેતરાઈ જતા

જેની માટે આપણે
વેતરાઈ જતા હોઈએ છીએ,
એની પાસે જ છેલ્લે છેતરાઈ
જતા હોઈએ છીએ !!

jeni mate apane
vetarai jat hoie chie,
eni pase j chhelle chhetarai
jat hoie chie !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.