હું પોતે જ પોતાને બરબાદ
હું પોતે જ પોતાને
બરબાદ કરી રહ્યો છું,
હું હવે વધારે રાહ જોઈ
શકું એમ નથી !!
hu pote j potane
barabad kari rahyo chhu,
hu have vadhare rah joi
shaku em nathi !!
Sad Shayari Gujarati
3 years ago
માણસોના પણ દસ્તાવેજ બનવા જરૂરી
માણસોના પણ
દસ્તાવેજ બનવા જરૂરી છે,
ઘણીવાર માણસ બહારથી આપણો
અને અંદરથી બીજાનો નીકળે છે !!
manason pan
dastavej banav jaruri chhe,
ghanivar manas baharathi apano
ane andarathi bijano nikale chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાચે જ બહુ બેદર્દ હોય
સાચે જ બહુ બેદર્દ
હોય છે આ કમોસમી વરસાદ,
અમીર પકોડા ખાવાનું વિચારે છે
અને ખેડૂત ઝેર ખાવાનું !!
sache j bahu bedard
hoy chhe aa kamosami varasad,
amir pakoda khavanu vichare chhe
ane khedut jher khavanu !!
Sad Shayari Gujarati
3 years ago
ના છોડીશ એને એના હાલ
ના છોડીશ
એને એના હાલ પર,
શું ખબર એની પાસે તારી
સિવાય બીજું કોઈ ના હોય !!
na chhodish
ene ena hal par,
shun khabar eni pase tari
sivay biju koi na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેય કોઈ સાથે વાત કરવાની
ક્યારેય કોઈ સાથે વાત
કરવાની આદત ના પાડશો,
કેમ કે એ વાત કરવાનું બંધ કરી દેશે
તો જીવવાનું મુશ્કેલ થઇ જશે !!
kyarey koi sathe vat
karavani aadat na padasho,
kem ke e vat karavanu bandh kari deshe
to jivavanu muskel thai jashe !!
Sad Shayari Gujarati
3 years ago
બાપથી ડરવા વાળી આપણે છેલ્લી
બાપથી ડરવા વાળી
આપણે છેલ્લી પેઢી છીએ અને
ઓલાદથી ડરવા વાળી
પહેલી પેઢી !!
bapathi darava vali
apane chhelli pedhi chie ane
oladathi darava vali
paheli pedhi !!
Sad Shayari Gujarati
3 years ago
કરીબી અને ગરીબી દ્વારા શીખવા
કરીબી અને ગરીબી
દ્વારા શીખવા મળેલો સબક,
હંમેશા યાદ રહે છે !!
karibi ane garibi
dvar shikhav malelo sabak,
hammesh yad rahe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મને મારા ભૂતકાળ માટે કોઈ
મને મારા ભૂતકાળ
માટે કોઈ પછતાવો નથી,
બસ એ સમય માટે પછતાવો છે
જે મેં ખોટા લોકો સાથે
બરબાદ કર્યો !!
mane mara bhutakal
mate koi pachhatavo nathi,
bas e samay mate pachatavo chhe
je me khota loko sathe
barabad karyo !!
Sad Shayari Gujarati
3 years ago
અંતે એકલા જીવવાનું શીખી લીધું,
અંતે એકલા
જીવવાનું શીખી લીધું,
ખબર નહીં ક્યારે કોણ
સાથ છોડી દે !!
ante ekala
jivavanu shikhi lidhu,
khabar nahi kyare kon
sath chhodi de !!
Sad Shayari Gujarati
3 years ago
ત્યારે રમત નહીં જિંદગી પણ
ત્યારે રમત નહીં જિંદગી
પણ હારી જવાનું મન થાય છે,
જયારે એ રમત આપણા પોતાના
આપણી સાથે રમતા હોય છે !!
tyare ramat nahi jindagi
pan hari javanu man thay chhe,
jayare e ramat apana potana
apani sathe ramata hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
