ખરાબ બનવાનો મારો કોઈ ઈરાદો
ખરાબ બનવાનો
મારો કોઈ ઈરાદો નથી
પણ એટલું હું જરૂર કહીશ કે
જીવનમાં સારા બનીને બહુ
તકલીફ પડી છે મને !!
kharab banavano
maro koi irado nathi
pan etalu hu jarur kahish ke
jivanam sar banine bahu
takalif padi chhe mane !!
Sad Shayari Gujarati
3 years ago
કારણ વગર કોઈ મૌન નથી
કારણ વગર
કોઈ મૌન નથી હોતું,
અમુક દુઃખ જ એવા હોય છે
કે અવાજ છીનવી લે છે !!
karan vagar
koi maun nathi hotu,
amuk dukh j eva hoy chhe
ke avaj chhinavi le chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખિસ્સું ખાલી હોય ત્યારે ના
ખિસ્સું ખાલી હોય
ત્યારે ના દોસ્તી ટકે છે
કે ના મોહબ્બત !!
khissu khali hoy
tyare na dosti take chhe
ke na mohabbat !!
Sad Shayari Gujarati
3 years ago
કેટલું સારું હોત જો આપણા
કેટલું સારું હોત જો આપણા
જીવનની મુશ્કેલીઓ ૨૪ કલાક બાદ,
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઓની જેમ જાતે જ
ડીલીટ થઇ જતી હોત !!
ketalu saru hot jo apan
jivanani muskelio 24 kalak bad,
instagram storioni jem jate j
dilit thai jati hot !!
Sad Shayari Gujarati
3 years ago
એકવાર તૂટી જાય પછી, SORRY
એકવાર
તૂટી જાય પછી,
SORRY થી એ જેવું હતું
એવું નથી થતું !!
ekavar
tuti jay pachi,
sorry thi e jevu hatu
evu nathi thatu !!
Sad Shayari Gujarati
3 years ago
વાતો જો બહુ વધી જાય
વાતો જો
બહુ વધી જાય
તો અંતે ચુપ થવાનો
વારો આવે છે !!
vato jo
bahu vadhi jay
to ante chup thavano
varo aave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ચુપ થઇ ગયેલો માણસ દરેક
ચુપ થઇ ગયેલો
માણસ દરેક વખતે વાંકમાં
હોય એવું જરૂરી નથી !!
chup thai gayelo
manas darek vakhate vankama
hoy evu jaruri nathi !!
Sad Shayari Gujarati
3 years ago
સંબંધ તો ઘણા બંધાયા, બસ
સંબંધ
તો ઘણા બંધાયા,
બસ સચવાયા નહીં !!
sambandh
to ghana bandhaya,
bas sachavaya nahi !!
Sad Shayari Gujarati
3 years ago
સંબંધીઓ ભલે હાલ ચાલ ના
સંબંધીઓ ભલે
હાલ ચાલ ના પૂછે,
પણ આપણા સ્ટેટસ પર નજર
પૂરી રાખતા હોય છે !!
sambandhio bhale
hal chal na puchhe,
pan apan status par najar
puri rakhata hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ ફરિયાદ નથી કરવી મારે,
કોઈ ફરિયાદ
નથી કરવી મારે,
પણ મારા હકનું ક્યારેય
મને મળ્યું નથી !!
koi fariyad
nathi karavi mare,
pan mar hakanu kyarey
mane malyu nathi !!
Sad Shayari Gujarati
3 years ago
