ક્યારેક એક નાની એવી ભૂલ
ક્યારેક એક
નાની એવી ભૂલ પણ,
માણસની રાતોની ઊંઘ
હરામ કરી દે છે !!
kyarek ek
nani evi bhul pan,
manasani ratoni ungh
haram kari de chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જિંદગીમાં જેને પણ Attention આપ્યું
જિંદગીમાં જેને
પણ Attention આપ્યું છે,
બદલામાં એણે મને માત્ર ને માત્ર
Tension જ આપ્યું છે !!
jindagima jene
pan attention apyu chhe,
badalama ene mane matr ne matr
tension j apyu chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મને એક સવાલ સતાવે છે,
મને એક સવાલ સતાવે છે,
હું બાળક નથી છતાં લોકો હજુ
પણ મને કેમ રમાડે છે !!
mane ek saval satave chhe,
hu balak nathi chhata loko haju
pan mane kem ramade chhe !!
Sad Shayari Gujarati
4 years ago
અમુક માણસો આપણને પોતાના તો
અમુક માણસો
આપણને પોતાના તો માને છે,
પણ પોતાની અનુકુળતા અને
જરૂરિયાત પ્રમાણે !!
Amuk manaso
apanane potana to mane chhe,
pan potani anukulata ane
jaruriyat pramane !!
Sad Shayari Gujarati
4 years ago
બધાને પોતાના સમજી લેવા, એ
બધાને
પોતાના સમજી લેવા,
એ માણસની ખરાબ
આદત છે !!
Badhane
potana samaji leva,
e manasani kharab
adat chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આંસુ પાડવા સહેલા છે, આંસુ
આંસુ
પાડવા સહેલા છે,
આંસુ પીવા ખુબ અઘરા છે !!
Aansu
padava sahela chhe,
ansu piva khub aghara chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ડીપ્રેશન એ કોઈ મજાક નથી,
ડીપ્રેશન એ કોઈ મજાક નથી,
ખુબ હસવાવાળું વ્યક્તિ પણ અંદરથી
રડીને ખતમ થઇ જતું હોય છે !!
Depression e koi majak nathi,
khub hasavavalu vyakti pan andarathi
radine khatam thai jatu hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જવાબદારીનું પોટલું જેના માથે હોય,
જવાબદારીનું
પોટલું જેના માથે હોય,
એને લોકો સલાહ અને ટોણા સિવાય
બીજું કંઈ નથી આપતા !!
Javabadarinu
potalu jena mathe hoy,
ene loko salah ane tona sivay
biju kai nathi apata !!
Sad Shayari Gujarati
4 years ago
સુંદર લોકોને કેવું સારું, જયારે
સુંદર લોકોને કેવું સારું,
જયારે મન થાય ફોટો પાડીને
ડીપી બદલી શકે છે !!
Sundar lokone kevu saru,
jayare man thay photo padine
dp badali shake chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈ સગો ના શીખવાડી શકે,
કોઈ સગો
ના શીખવાડી શકે,
એટલું એક દગો શીખવાડે છે !!
Koi sago
na shikhavadi shake,
etalu ek dago shikhavade chhe !!
Sad Shayari Gujarati
4 years ago
