તમે તો પાંખો કાપીને આભ
તમે તો પાંખો
કાપીને આભ અકબંધ રાખ્યું,
તોય અમે એ પાંજરાનું નામ
સંબંધ રાખ્યું !!
tame to pankho
kapine abh akabandh rakhyu,
toy ame e panjaranu naam
sambandh rakhyu !!
Sad Shayari Gujarati
3 years ago
જેમ જેમ આપણે મોટા થઇ
જેમ જેમ આપણે
મોટા થઇ રહ્યા છીએ,
તેમ તેમ તહેવારોની મજા
ઓછી થઇ રહી છે !!
jem jem apane
mota thai rahya chie,
tem tem tahevaroni maja
ochhi thai rahi chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો બદલાઈ નથી જતા, હોય
લોકો
બદલાઈ નથી જતા,
હોય એવા દેખાઈ
જાય છે !!
loko
badalai nathi jata,
hoy eva dekhai
jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હા હું એ જ બદનસીબ
હા હું એ જ બદનસીબ વ્યક્તિ છું,
જે બધાને ખરાબ સમયમાં સાથ આપું છું
પણ મારા ખરાબ સમયમાં મને
કોઈ સાથ નથી આપતું !!
ha hu ej badanasib vyakti chhu,
je badhane kharab samayama sath apu chhu
pan mara kharab samayama mane
koi sath nathi apatu !!
Sad Shayari Gujarati
3 years ago
આ મતલબી દુનિયામાં, થોડું મતલબી
આ મતલબી દુનિયામાં,
થોડું મતલબી થવું
જરૂરી છે !!
aa matalabi duniyama,
thodu matalabi thavu
jaruri chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક એવું પણ બને કે
ક્યારેક એવું પણ બને કે
આખું વર્ષ કામ માટે મેસેજ અને
ફોન કરતુ વ્યક્તિ નવા વરસે તમને
વિશ કરવા એક મેસેજ પણ ના કરે !!
kyarek evu pan bane ke
akhu varsh kam mate message ane
phone karatu vyakti nava varase tamane
wish karava ek message pan na kare !!
Sad Shayari Gujarati
3 years ago
આપીને બીજાને ઉજાશ દીવાની વાટ
આપીને બીજાને ઉજાશ
દીવાની વાટ કાળી થઇ ગઈ,
જલન મળી દીવાને અને બીજાની
જુઓ દિવાળી થઇ ગઈ !!
apine bijane ujash
divani vat kali thai gai,
jalan mali divane ane bijani
juo divali thai gai !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક એક નાની એવી ભૂલ
ક્યારેક એક
નાની એવી ભૂલ પણ,
માણસની રાતોની ઊંઘ
હરામ કરી દે છે !!
kyarek ek
nani evi bhul pan,
manasani ratoni ungh
haram kari de chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીમાં જેને પણ Attention આપ્યું
જિંદગીમાં જેને
પણ Attention આપ્યું છે,
બદલામાં એણે મને માત્ર ને માત્ર
Tension જ આપ્યું છે !!
jindagima jene
pan attention apyu chhe,
badalama ene mane matr ne matr
tension j apyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મને એક સવાલ સતાવે છે,
મને એક સવાલ સતાવે છે,
હું બાળક નથી છતાં લોકો હજુ
પણ મને કેમ રમાડે છે !!
mane ek saval satave chhe,
hu balak nathi chhata loko haju
pan mane kem ramade chhe !!
Sad Shayari Gujarati
3 years ago