
અમુક મારા પોતાના એવા પણ
અમુક મારા
પોતાના એવા પણ છે,
જેને મુસીબતોમાં જ હું
યાદ આવું છું !!
amuk mara
potan ev pan chhe,
jene musibatoma j hu
yaad avu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
દગો ખાલી I CANT LIVE
દગો ખાલી I CANT LIVE
WITHOUT YOU માં જ નથી,
FRIENDS FOREVER માં
પણ હોય છે !!
dago khali i cant live
without you ma j nathi,
friends forever ma
pan hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આ નોકરી પણ કેવા વળાંક
આ નોકરી પણ કેવા
વળાંક પર લઈને આવે છે,
પોતાના જ ઘેર જવા માટે બીજાની
પરવાનગી લેવી પડે છે !!
aa nokari pan keva
valank par laine ave chhe,
potana j gher java mate bijani
paravanagi levi pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જેમના માટે હું હંમેશા Free
જેમના માટે હું
હંમેશા Free હોઉં છું,
અફસોસ કે એમની પાસે મારા
માટે Time જ નથી !!
jemana mate hu
hammesha free hou chhu,
afasos ke emani pase mara
mate time j nathi !!
Sad Shayari Gujarati
3 years ago
હવે એનાથી વધારે ખરાબ શું
હવે એનાથી
વધારે ખરાબ શું જોઇશ હું,
મેં પોતાને મારું બધું જ
ખોતા જોયો છે !!
have enathi
vadhare kharab shun joish hu,
me potane maru badhu j
khota joyo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
છેતરાતા હતા ત્યાં સુધી ફેવરીટ
છેતરાતા હતા ત્યાં
સુધી ફેવરીટ લિસ્ટમાં હતા,
જેવા છેતરાવાની ના પાડી બ્લેક
લિસ્ટમાં આવી ગયા !!
chhetarata hata ty
sudhi favorite list ma hata,
jeva chhetaravani na padi black
list ma avi gaya !!
Sad Shayari Gujarati
3 years ago
પહેલી SALARY આવી ત્યારે ખબર
પહેલી SALARY
આવી ત્યારે ખબર પડી,
કે પપ્પા શા માટે ખુદ માટે
કંઈ નથી લેતા !!
paheli salary
avi tyare khabar padi,
ke pappa sha mate khud mate
kai nathi leta !!
Sad Shayari Gujarati
3 years ago
મલમ લગાડી શકે એમને જ
મલમ લગાડી શકે
એમને જ આપણા ઘાવ દેખાડવા,
બાકી મીઠું છાંટીને મજા લેવાવાળા
અહિયાં ઘણા છે !!
malam lagadi shake
emane j apana ghav dekhadava,
baki mithu chhantine maja levavala
ahiya ghana chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમે તો પાંખો કાપીને આભ
તમે તો પાંખો
કાપીને આભ અકબંધ રાખ્યું,
તોય અમે એ પાંજરાનું નામ
સંબંધ રાખ્યું !!
tame to pankho
kapine abh akabandh rakhyu,
toy ame e panjaranu naam
sambandh rakhyu !!
Sad Shayari Gujarati
3 years ago
જેમ જેમ આપણે મોટા થઇ
જેમ જેમ આપણે
મોટા થઇ રહ્યા છીએ,
તેમ તેમ તહેવારોની મજા
ઓછી થઇ રહી છે !!
jem jem apane
mota thai rahya chie,
tem tem tahevaroni maja
ochhi thai rahi chhe !!
Sad Shayari Gujarati
3 years ago