
મારો આજનો વ્યવહાર બધાને ખુંચે
મારો આજનો
વ્યવહાર બધાને ખુંચે છે,
પણ કાલે મારા પર શું વીતી એ
કોઈને ના દેખાયું !!
maro ajano
vyavahar badhane khunche chhe,
pan kale mara par shun viti e
koine na dekhayu !!
Sad Shayari Gujarati
3 years ago
દુનિયામાં બધા જ જાદુગર છે,
દુનિયામાં
બધા જ જાદુગર છે,
હકીકત ક્યારેય નહીં
બતાવે પોતાની !!
duniyama
badha j jadugar chhe,
hakikat kyarey nahi
batave potani !!
Sad Shayari Gujarati
3 years ago
આંસુ માણસના હોય કે પછી
આંસુ માણસના
હોય કે પછી જાનવરના,
એ બહાર ત્યારે જ આવે જયારે
દિલમાં બહુ દર્દ થાય !!
ansu manasan
hoy ke pachi janavarana,
e bahar tyare j ave jayare
dilama bahu dard thay !!
Sad Shayari Gujarati
3 years ago
એક જ વ્યક્તિ પાસેથી બીજીવાર
એક જ વ્યક્તિ
પાસેથી બીજીવાર દગો મળે,
તો ભૂલ એની નહીં પરંતુ
આપણી હોય છે !!
ek j vyakti
pasethi bijivar dago male,
to bhul eni nahi parantu
apani hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે સાથે હોય છે એ
જે સાથે હોય
છે એ સમજતા નથી,
અને જે સમજે છે એ
સાથે નથી હોતા !!
je sathe hoy
chhe e samajata nathi,
ane je samaje chhe e
sathe nathi hota !!
Sad Shayari Gujarati
3 years ago
કેટલું મુશ્કેલ હોય છે, મરવા
કેટલું મુશ્કેલ હોય છે,
મરવા સુધી જીવતા રહેવું !!
ketalu muskel hoy chhe,
marava sudhi jivata rahevu !!
Sad Shayari Gujarati
3 years ago
જેની માટે તમે દુનિયા સાથે
જેની માટે તમે દુનિયા
સાથે લડવા પણ તૈયાર હો,
એ લોકો જ તમને મરવા માટે
એકલા છોડી દે એવું પણ બને !!
jeni mate tame duniya
sathe ladava pan taiyar ho,
e loko j tamane marava mate
ekala chhodi de evu pan bane !!
Sad Shayari Gujarati
3 years ago
દુઃખ પણ કેટલું હોંશિયાર છે,
દુઃખ પણ
કેટલું હોંશિયાર છે,
સહન કરવા વાળાને
શોધી જ લે છે !!
dukh pan
ketalu honshiyar chhe,
sahan karava valane
shodhi j le chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ચાલો માની લઉં કે હું
ચાલો માની
લઉં કે હું ખરાબ છું,
પણ તમે સારા છો એ તો
સાબિત કરો !!
chalo mani
lau ke hu kharab chhu,
pan tame sara chho e to
sabit karo !!
Sad Shayari Gujarati
3 years ago
સીધા રસ્તા અને સીધા લોકો,
સીધા રસ્તા
અને સીધા લોકો,
ખબર નહીં કેમ લોકોને પસંદ
નથી આવતા !!
sidha rasta
ane sidha loko,
khabar nahi kem lokone pasand
nathi avata !!
Sad Shayari Gujarati
3 years ago