
આ માત્ર કહેવત છે, કે
આ માત્ર કહેવત છે,
કે જો તમે સારા છો તો તમારી
સાથે સારું જ થશે !!
aa matr kahevat chhe,
ke jo tame sara chho to tamari
sathe saru j thashe !!
Sad Shayari Gujarati
3 years ago
જીવનમાં થોડું અંધારું થવા દો
જીવનમાં થોડું
અંધારું થવા દો સાહેબ,
બધા સંબંધોના રંગ રેડીયમની જેમ
ચમકવા લાગશે !!
jivanama thodu
andharu thava do saheb,
badha sambandhona rang rediyamani jem
chamakava lagashe !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાના જ લોકોને ખોઈ રહ્યો
પોતાના જ
લોકોને ખોઈ રહ્યો છું,
મને લાગે છે કે હું સમજદાર
થઇ રહ્યો છું !!
potana j
lokone khoi rahyo chhu,
mane lage chhe ke hu samajadar
thai rahyo chhu !!
Sad Shayari Gujarati
3 years ago
પહેલા મને લાગતું હતું, કે
પહેલા
મને લાગતું હતું,
કે કસમ ખાઈને લોકો
સાચું બોલે છે !!
pahela
mane lagatu hatu,
ke kasam khaine loko
sachhu bole chhe !!
Sad Shayari Gujarati
3 years ago
રાવણને સળગાવતા પહેલા, રાવણને ઉભો
રાવણને
સળગાવતા પહેલા,
રાવણને ઉભો પણ
લોકો જ કરે છે !!
ravanane
salagavata pahela,
ravanane ubho pan
loko j kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મોંઘા મોંઘા કપડાઓમાં, માણસ બહુ
મોંઘા મોંઘા કપડાઓમાં,
માણસ બહુ સસ્તા છે અહીંયા !!
mongha mongha kapadaom,
manas bahu sasta chhe ahinya !!
Sad Shayari Gujarati
3 years ago
સુખ માત્ર સુખી કરી શકે,
સુખ માત્ર
સુખી કરી શકે,
પણ દુઃખ જીવતા
શીખવાડે છે !!
sukh matr
sukhi kari shake,
pan dukh jivata
shikhavade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દિલ જાણે ઉઠી ગયું છે,
દિલ જાણે ઉઠી ગયું છે,
આ બદલતા લોકોને જોઇને !!
dil jane uthi gayu chhe,
badalata lokone joine !!
Sad Shayari Gujarati
3 years ago
મને મોતનો ખોફ નથી સાહેબ,
મને મોતનો
ખોફ નથી સાહેબ,
બસ જિંદગીથી ડર
લાગે છે !!
mane motano
khof nathi saheb,
bas jindagithi dar
lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આ જિંદગી છે સાહેબ, અહીં
આ જિંદગી છે સાહેબ,
અહીં એ પણ કરવું પડે છે,
જે તમે કરવા નથી માંગતા !!
aa jindagi chhe saheb,
ahi e pan karavu pade chhe,
je tame karava nathi mangat !!
Sad Shayari Gujarati
3 years ago