
મૃત્યુની ઈચ્છા જ સાચી સમજણની
મૃત્યુની ઈચ્છા જ
સાચી સમજણની શરૂઆતની
પહેલી નિશાની છે !!
mrutyuni icchha j
sachi samajanani sharuatani
paheli nishani chhe !!
Sad Shayari Gujarati
2 years ago
શા માટે બોજ બની જાય
શા માટે બોજ
બની જાય છે એ ખભા,
જેના પર ચઢીને તમે ક્યારેક
મેળો જોવા જતા હતા !!
sha mate boj
bani jay chhe e khabha,
jena par chadhine tame kyarek
melo jova jata hata !!
Sad Shayari Gujarati
2 years ago
કોઈ માટે તમે ગમે તેટલું
કોઈ માટે
તમે ગમે તેટલું કરો,
અંતે તો ઝીરો જ રહેશો !!
koi mate
tame game tetalu karo,
ante to zero j rahesho !!
Sad Shayari Gujarati
2 years ago
બહુ મોડો સમજમાં આવે છે,
બહુ મોડો
સમજમાં આવે છે,
મોડું થઇ જવાનો અર્થ !!
bahu modo
samajama aave chhe,
modu thai javano arth !!
Sad Shayari Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક લાગે છે કે
ક્યારેક ક્યારેક
લાગે છે કે મારા નસીબનું પણ
ખરાબ નસીબ ચાલી રહ્યું છે !!
kyarek kyarek
lage chhe ke mara nasibanu pan
kharab nasib chali rahyu chhe !!
Sad Shayari Gujarati
2 years ago
" લગાવ " એક એવો
" લગાવ "
એક એવો ઘા છે,
જે ક્યારેય ભરાતો નથી !!
" lagav"
ek evo gha chhe,
je kyarey bharato nathi !!
Sad Shayari Gujarati
2 years ago
કેટલું સારું હોત, જો બધું
કેટલું સારું હોત,
જો બધું સારું હોત !!
ketalu saru hot,
jo badhu saru hot !!
Sad Shayari Gujarati
2 years ago
વાત ના કરવી હોય, છતાં
વાત ના કરવી હોય,
છતાં કરવી પડતી હોય ત્યારે
REPLY માં માત્ર HMM અને
OK જ આવતું હોય છે !!
vat na karavi hoy,
chhata karavi padati hoy tyare
reply ma matra hmm ane
ok j aavatu hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
બધાને ખુશ રાખવાના ચક્કરમાં, હું
બધાને ખુશ
રાખવાના ચક્કરમાં,
હું પોતે દુઃખી થઇ ગયો છું !!
badhane khush
rakhavan chakkarama,
hu pote dukhi thai gayo chhu !!
Sad Shayari Gujarati
2 years ago
એક સમયે બધું જ બદલાઈ
એક સમયે
બધું જ બદલાઈ જાય છે,
કોઈના ભરોસે બેસીને જીવવાની
ભૂલ ક્યારેય ના કરતા !!
ek samaye
badhu j badalai jay chhe,
koin bharose besine jivavani
bhul kyarey na karata !!
Sad Shayari Gujarati
2 years ago