જવાબદારીઓ જયારે વધી જાય છે
જવાબદારીઓ
જયારે વધી જાય છે
તો માણસ પોતાની જિંદગીનું
રિસ્ક પણ લઇ લે છે !!
javabadario
jayare vadhi jay chhe
to manas potani jindaginu
risk pan lai le chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મારો અપરાધ ફક્ત એટલો જ
મારો અપરાધ
ફક્ત એટલો જ હતો,
કે જ્યાં સંભવ નહોતો ત્યાં
મેં અપેક્ષા રાખી હતી !!
maro aparadh
fakt etalo j hato,
ke jya sambhav nahoto tya
me apeksha rakhi hati !!
Sad Shayari Gujarati
3 years ago
દગો તો નહીં પણ સાથ
દગો તો નહીં
પણ સાથ તો તમે પણ
નથી આપ્યો મને !!
dago to nahi
pan sath to tame pan
nathi aapyo mane !!
Sad Shayari Gujarati
3 years ago
મારું નસીબ એટલું ખરાબ છે
મારું નસીબ
એટલું ખરાબ છે કે
એ મારી સાથે સાથે બીજાને
પણ હેરાન કરે છે !!
maru nasib
etalu kharab chhe ke
e mari sathe sathe bijane
pan heran kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણીવાર એ દીવાઓ જ આપણો
ઘણીવાર એ દીવાઓ
જ આપણો હાથ બાળી દે છે,
જેને આપણે હવાઓથી બચાવવાની
કોશિશ કરતા હોઈએ છીએ !!
ghanivar e divao
j aapano hath bali de chhe,
jene apane havaothi bachavavani
koshish karata hoie chhie !!
Sad Shayari Gujarati
3 years ago
મને બસ એ રાતો પછી
મને બસ એ
રાતો પછી આપી દો,
જેમાં કંઈપણ વિચાર્યા વગર
હું સુઈ જતો હતો !!
mane bas e
rato pachhi aapi do,
jema kaipan vicharya vagar
hu sui jato hato !!
Sad Shayari Gujarati
3 years ago
તમારો ખાસ હોવાનો ભ્રમ પણ
તમારો ખાસ હોવાનો
ભ્રમ પણ તૂટી જશે બસ
સામેવાળાની જરૂરિયાત પૂરી
થઇ જવા દો સાહેબ !!
tamaro khas hovano
bhram pan tuti jashe bas
samevalani jaruriyat puri
thai java do saheb !!
Sad Shayari Gujarati
3 years ago
જીવનની આ સફરમાં તમે ત્યારે
જીવનની આ સફરમાં
તમે ત્યારે મોટા થઇ જાઓ છો,
જયારે પોતાના આંસુ પોતે જ લુછીને
તમે ફરીવાર ઉભા થઇ જાઓ છો !!
jivanani aa safarama
tame tyare mota thai jao chho,
jayare potana aansu pote j luchhine
tame farivar ubha thai jao chho !!
Sad Shayari Gujarati
3 years ago
નાની નાની વાતમાં અમે રડી
નાની નાની વાતમાં
અમે રડી પડીએ છીએ કેમ કે
અમે મગજથી નહીં પણ દિલથી
લોકો વિશે વિચારીએ છીએ !!
nani nani vatama
ame radi padie chhie kem ke
ame magajathi nahi pan dilathi
loko vishe vicharie chhie !!
Sad Shayari Gujarati
3 years ago
દુઃખ તો કદાચ આપણે ભૂલી
દુઃખ તો કદાચ
આપણે ભૂલી જઈએ પણ
જાણીજોઈને દુઃખ આપવા વાળા
લોકોને કેમ ભૂલવા !!
dukh to kadach
aapane bhuli jaie pan
janijoine dukh aapava vala
lokone kem bhulava !!
Sad Shayari Gujarati
3 years ago
