ઝાકળના બુંદ જેવી જિંદગી છે
ઝાકળના બુંદ
જેવી જિંદગી છે માણસની,
અને ઘમંડ સમંદરથી પણ
વધારે હોય છે !!
zakalana bund
jevi jindagi chhe manasani,
ane ghamand samandarathi pan
vadhare hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
દરેકને અહીં પૈસાવાળું થવું છે,
દરેકને અહીં
પૈસાવાળું થવું છે,
પણ કોઈને કામ
નથી કરવું !!
darekane ahi
paisavalu thavu chhe,
pan koine kam
nathi karavu !!
Sad Shayari Gujarati
4 years ago
અઢળક કહાનીઓ હશે એ માણસ
અઢળક કહાનીઓ
હશે એ માણસ પાસે,
જે કોઈને કશું કહેતો નથી !!
adhalak kahanio
hashe e manas pase,
je koine kashun kaheto nathi !!
Sad Shayari Gujarati
4 years ago
આ બે પળની જિંદગીમાં, હજારવાર
આ બે
પળની જિંદગીમાં,
હજારવાર મરી ચુક્યો છું હું !!
aa be
palani jindagima,
hajaravar mari chhukyo chhu hu !!
Sad Shayari Gujarati
4 years ago
લાગણીઓને ઝેર પાઈ જતું હશે
લાગણીઓને
ઝેર પાઈ જતું હશે કોઈ,
માણસમાંથી પથ્થર કંઈ
એમ જ નથી થવાતું !!
laganione
jher pai jatu hashe koi,
manasamanthi paththar kai
em j nathi thavatu !!
Sad Shayari Gujarati
4 years ago
થાકી ગયા બધાની પરવાહ કરી
થાકી ગયા
બધાની પરવાહ કરી કરીને,
હવે તો લાપરવાહ
બનવામાં જ મજા છે !!
thaki gaya
badhani paravah kari karine,
have to laparavah
banavam j maja chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આજના શુભચિંતકો એવા હોય છે,
આજના
શુભચિંતકો એવા હોય છે,
કે જો તમારું શુભ થાય તો એ
ચિંતામાં પડી જાય છે !!
ajana
shubhachintako eva hoy chhe,
ke jo tamaru shubh thay to e
chintama padi jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આ દુનિયામાં સતત અને સંપૂર્ણ
આ દુનિયામાં સતત
અને સંપૂર્ણ સુખી કોઈ નથી,
કોઈ એક આંખ તો બતાવો જે
ક્યારેય રડી નથી !!
aa duniyama satat
ane sampurn sukhi koi nathi,
koi ek ankh to batavo je
kyarey radi nathi !!
Sad Shayari Gujarati
4 years ago
કહેવું તો ઘણું છે, બસ
કહેવું તો ઘણું છે,
બસ સમજવાવાળું મારી
પાસે કોઈ નથી !!
kahevu to ghanu chhe,
bas samajavavalu mari
pase koi nathi !!
Sad Shayari Gujarati
4 years ago
જ્યાં તમારી કદર ના હોય
જ્યાં તમારી કદર
ના હોય ત્યાં ઘસાવાથી,
તમને અફસોસ સિવાય
બીજું કંઈ નહીં મળે !!
jya tamari kadar
na hoy tya ghasavathi,
tamane afasos sivay
biju kai nahi male !!
Sad Shayari Gujarati
4 years ago
