
એ માણસના દુઃખને પણ સમજો,
એ માણસના
દુઃખને પણ સમજો,
જે તમને કંઈ કહેતો નથી !!
e manasana
dukhane pan samajo,
je tamane kai kaheto nathi !!
Sad Shayari Gujarati
3 years ago
અજાણ્યા રસ્તાઓ પર બેસહારા ભટકી
અજાણ્યા રસ્તાઓ
પર બેસહારા ભટકી રહ્યો હતો,
હું જેને મારા સમજતો એની જ
આંખોમાં ખટકી રહ્યો હતો !!
ajanya rastao
par besahara bhataki rahyo hato,
hu jene mara samajato eni j
ankhoma khataki rahyo hato !!
Sad Shayari Gujarati
3 years ago
હવે કોઈ એવી ટેવ નથી
હવે કોઈ
એવી ટેવ નથી પાડવી,
કે જેને એક દિવસ
છોડવી પડે !!
have koi
evi tev nathi padavi,
ke jene ek divas
chhodavi pade !!
Sad Shayari Gujarati
3 years ago
આભાર એ લોકોનો જેમણે મને
આભાર એ લોકોનો
જેમણે મને છોડી દીધો,
એ લોકોએ મને શીખવાડયું કે કોઈ
સંબંધ કાયમી નથી હોતો !!
abhar e lokono
jemane mane chhodi didho,
e lokoe mane shikhavadayu ke koi
sambandh kayami nathi hoto !!
Sad Shayari Gujarati
3 years ago
મીઠા લોકોને મળીને એટલું જાણ્યું
મીઠા લોકોને
મળીને એટલું જાણ્યું છે,
કે કડવા લોકો ખરેખર
સારા હોય છે !!
mitha lokone
maline etalu janyu chhe,
ke kadava loko kharekhar
sara hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઝાકળના બુંદ જેવી જિંદગી છે
ઝાકળના બુંદ
જેવી જિંદગી છે માણસની,
અને ઘમંડ સમંદરથી પણ
વધારે હોય છે !!
zakalana bund
jevi jindagi chhe manasani,
ane ghamand samandarathi pan
vadhare hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દરેકને અહીં પૈસાવાળું થવું છે,
દરેકને અહીં
પૈસાવાળું થવું છે,
પણ કોઈને કામ
નથી કરવું !!
darekane ahi
paisavalu thavu chhe,
pan koine kam
nathi karavu !!
Sad Shayari Gujarati
3 years ago
અઢળક કહાનીઓ હશે એ માણસ
અઢળક કહાનીઓ
હશે એ માણસ પાસે,
જે કોઈને કશું કહેતો નથી !!
adhalak kahanio
hashe e manas pase,
je koine kashun kaheto nathi !!
Sad Shayari Gujarati
3 years ago
આ બે પળની જિંદગીમાં, હજારવાર
આ બે
પળની જિંદગીમાં,
હજારવાર મરી ચુક્યો છું હું !!
aa be
palani jindagima,
hajaravar mari chhukyo chhu hu !!
Sad Shayari Gujarati
3 years ago
લાગણીઓને ઝેર પાઈ જતું હશે
લાગણીઓને
ઝેર પાઈ જતું હશે કોઈ,
માણસમાંથી પથ્થર કંઈ
એમ જ નથી થવાતું !!
laganione
jher pai jatu hashe koi,
manasamanthi paththar kai
em j nathi thavatu !!
Sad Shayari Gujarati
3 years ago