જેનો ખુદ પરથી વિશ્વાસ ઉઠી
જેનો ખુદ પરથી
વિશ્વાસ ઉઠી જાય ને,
એનું જીવવું ભારે થઇ જાય !!
jeno khud parathi
vishvas uthi jay ne,
enu jivavu bhare thai jay !!
Sad Shayari Gujarati
3 years ago
હારવું મારે જરૂરી હતું, કારણ
હારવું મારે જરૂરી હતું,
કારણ કે યુદ્ધ જ લાગણીઓનું હતું !!
haravu mare jaruri hatu,
karan ke yuddha j laganionu hatu !!
Sad Shayari Gujarati
3 years ago
બધું જ UPDATE થતા જોયું
બધું જ UPDATE
થતા જોયું છે આ દાયકામાં,
બસ એક માણસાઈને જ
ઘટતા જોઈ છે !!
badhu j update
thata joyu chhe aa dayakama,
bas ek manasaine j
ghatata joi chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણા દુઃખ એવા હોય, જે
ઘણા
દુઃખ એવા હોય,
જે દેખાય ઓછા અને
દુખે વધારે !!
ghana
dukh eva hoy,
je dekhay ochha ane
dukhe vadhare !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ દુધે ધોયેલા નથી સાહેબ,
કોઈ દુધે
ધોયેલા નથી સાહેબ,
બધા ગરજ હોય ત્યારે
જ પગે પડે છે !!
koi dudhe
dhoyela nathi saheb,
badha garaj hoy tyare
j page pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તકલીફ એમને નથી હોતી જે
તકલીફ એમને નથી
હોતી જે ચાલ્યા જાય છે,
તકલીફ એમને હોય છે જે
પાછળ રહી જાય છે !!
takalif emane nathi
hoti je chalya jay chhe,
takalif emane hoy chhe je
pachhal rahi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અજાણ્યા માણસ સાથે વાત કરવાની
અજાણ્યા માણસ
સાથે વાત કરવાની પણ
પરવાનગી નહોતી અને જુઓ આજે
દહેજમાં પથારી પણ મળી !!
ajanya manas
sathe vat karavani pan
paravanagi nahoti ane juo aje
dahejama pathari pan mali !!
Sad Shayari Gujarati
3 years ago
લાગણીઓનો દરિયો ધરાવતો વ્યક્તિ, ક્યારેક
લાગણીઓનો
દરિયો ધરાવતો વ્યક્તિ,
ક્યારેક નાના ખાબોચિયા માટે
તરસતો હોય છે !!
laganiono
dariyo dharavato vyakti,
kyarek nana khabochiya mate
tarasato hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આ અમુક વરસની જિંદગીએ મને
આ અમુક વરસની
જિંદગીએ મને બરબાદ કરી નાખ્યો,
ખબર નહીં લોકો 80-90 વરસ
કેમ જીવતા હશે !!
aa amuk varasani
jindagie mane barabad kari nakhyo,
khabar nahi loko 80-90 varas
kem jivata hashe !!
Sad Shayari Gujarati
3 years ago
મજામાં છું એમ તો બધાને
મજામાં છું એમ
તો બધાને કહી દઉં,
પણ દુઃખી છું એમ કહેવા માટે
કોઈ ખાસ જોઈએ !!
majama chhu em
to badhane kahi dau,
pan dukhi chhu em kaheva mate
koi khas joie !!
Sad Shayari Gujarati
3 years ago