
કોઈ દુધના ધોયેલા નથી સાહેબ,
કોઈ દુધના
ધોયેલા નથી સાહેબ,
બધા ગરજ હોય ત્યારે
જ પગે પડે છે !!
koi dudhana
dhoyela nathi saheb,
badha garaj hoy tyare
j page pade chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આ એક વર્ષને ભૂલવા માટે,
આ એક
વર્ષને ભૂલવા માટે,
મને ઘણા વર્ષો લાગી
જવાના છે !!
aa ek
varshane bhulava mate,
mane ghana varsho lagi
javana chhe !!
Sad Shayari Gujarati
2 years ago
SEEN, IGNORE અને પછી LATE
SEEN, IGNORE
અને પછી LATE REPLY,
આ વસ્તુ પોતાના લોકો કરે
ત્યારે બહુ દુઃખ થાય !!
seen, ignore
ane pachi late reply,
aa vastu potana loko kare
tyare bahu dukh thay !!
Sad Shayari Gujarati
2 years ago
માસ્ક પહેરી પહેરીને થાકી ગયા
માસ્ક પહેરી
પહેરીને થાકી ગયા એ લોકો,
જે કહેતા હતા કે વહુ તો ઘૂંઘટમાં
જ સારી લાગે !!
mask paheri
paherine thaki gay e loko,
je kaheta hata ke vahu to ghunghatam
j sari lage !!
Sad Shayari Gujarati
2 years ago
આપણે કોઈ માટે ત્યાં સુધી
આપણે કોઈ માટે
ત્યાં સુધી જ સારા છીએ,
જ્યાં સુધી એમનો ફાયદો
કરાવતા રહીએ !!
apane koi mate
tya sudhi j sara chhie,
jya sudhi emano fayado
karavata rahie !!
Sad Shayari Gujarati
2 years ago
મેં ઘણાના આંસુ લૂછ્યા છે
મેં ઘણાના
આંસુ લૂછ્યા છે ઉમ્રભર,
હું બહુ ભીંજાયેલો રૂમાલ છું સાહેબ !!
me ghanana
aansu luchchhya chhe umrabhar,
hu bahu bhinjayelo rumal chhu saheb !!
Sad Shayari Gujarati
2 years ago
કાશ એક એવી પણ દુનિયા
કાશ એક
એવી પણ દુનિયા હોત,
જ્યાં મતલબી નહીં લાગણીવાળા
માણસો જ રહેતા હોત !!
kash ek
evi pan duniya hot,
jya matalabi nahi laganivala
manaso j raheta hot !!
Sad Shayari Gujarati
2 years ago
કેટલા ઉદાસ રહેતા હશે એ
કેટલા ઉદાસ
રહેતા હશે એ સપનાઓ,
જે કોઈકના જવાથી તૂટી
જતા હોય છે !!
ketala udas
raheta hashe e sapanao,
je koikana javathi tuti
jata hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સાથે રહેતા લોકો પણ જો
સાથે રહેતા લોકો
પણ જો દગો કરી જતા હોય,
તો ઓનલાઈન વાળાઓનો તો
ભરોસો જ શું કરવો !!
sathe raheta loko
pan jo dago kari jata hoy,
to online valaono to
bharoso j shun karavo !!
Sad Shayari Gujarati
2 years ago
આજકાલ લાગણીઓ માણસમાં ઓછી, અને
આજકાલ
લાગણીઓ માણસમાં ઓછી,
અને સ્ટેટસમાં વધારે
જોવા મળે છે !!
ajakal
laganio manasama ochhi,
ane status ma vadhare
jova male chhe !!
Sad Shayari Gujarati
2 years ago