મજબૂરી એક એવી અવસ્થા છે,
મજબૂરી એક
એવી અવસ્થા છે,
જેમાં ગમતું પણ નમતું
મુકવું પડે છે !!
majaburi ek
evi avastha chhe,
jema gamatu pan namatu
mukavu pade chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જે મારી સાથે હસી રહ્યા
જે મારી
સાથે હસી રહ્યા હતા,
હકીકતમાં એ જ ખુશ
નહોતા મારાથી !!
je mari
sathe hasi rahya hata,
hakikatama e j khush
nahota marathi !!
Sad Shayari Gujarati
4 years ago
આજકાલના માણસો પહેલા તમને hurt
આજકાલના માણસો
પહેલા તમને hurt કરશે,
પછી એવું વર્તન કરશે જાણે તમે
એને hurt કર્યું હોય !!
ajakalana manaso
pahela tamane hurt karashe,
pachhi evu vartan karashe jane tame
ene hurt karyu hoy !!
Sad Shayari Gujarati
4 years ago
હારી નથી ગયો યાર, બસ
હારી નથી ગયો યાર,
બસ અંદરથી તૂટી
ગયો છું !!
hari nathi gayo yar,
bas andarathi tuti
gayo chhu !!
Sad Shayari Gujarati
4 years ago
લોકડાઉને એક વાત શીખવી દીધી,
લોકડાઉને એક
વાત શીખવી દીધી,
લોકો કંટાળે ત્યારે જ તમને
યાદ કરે છે !!
lock down e ek
vat shikhavi didhi,
loko kantale tyare j tamane
yad kare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કેટલું શીખવાડીશ એ જિંદગી, અમારે
કેટલું
શીખવાડીશ એ જિંદગી,
અમારે ક્યાં અહીં સદીઓ
વિતાવવી છે !!
ketalu
shikhavadish e jindagi,
amare kya ahi sadio
vitavavi chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જનતાએ અંધારાનો સાથ દીધો, જુઓ
જનતાએ
અંધારાનો સાથ દીધો,
જુઓ આજે દેશ ચિતાઓથી
રોશન છે !!
janatae
andharano sath didho,
juo aaje desh chitaothi
roshan chhe !!
Sad Shayari Gujarati
4 years ago
પહાડો જેવા ઊંચા ઊંચા વાયદા
પહાડો જેવા ઊંચા
ઊંચા વાયદા કરવાવાળા,
સમય આવવા પર એક નાનો પથ્થર
પણ ના હલાવી શક્યા !!
pahado jeva uncha
uncha vayada karavavala,
samay avava par ek nano paththar
pan na halavi shaky !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રસંગે નોતરું દેવા છતાં કોઈ
પ્રસંગે નોતરું દેવા
છતાં કોઈ આવતું નથી,
ને સળગતા ઘરને જોવા આખું
ગામ આવે છે !!
prasange notaru deva
chhata koi avatu nathi,
ne salagata gharane jova aakhu
gam aave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
દુનિયાના ડરથી, ઘણી ઈચ્છાઓ અધુરી
દુનિયાના ડરથી,
ઘણી ઈચ્છાઓ અધુરી
રહી જાય છે !!
duniyana darathi,
ghani ichchhao adhuri
rahi jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
