
તમે તો સમજ્યા નહીં, પછી
તમે તો સમજ્યા નહીં,
પછી મેં મારી જાતને જ
સમજાવી લીધી !!
tame to samajya nahi,
pachhi me mari jatane j
samajavi lidhi !!
Sad Shayari Gujarati
1 year ago
અને પછી એક સફર એ
અને પછી એક
સફર એ પણ છે જેમાં
માણસના પગ નહીં
દિલ થાકી જાય છે !!
ane pachhi ek
safar e pan chhe jema
manasana pag nahi
dil thaki jaay chhe !!
Sad Shayari Gujarati
1 year ago
આપણે કોઈ માણસ સાથે ત્યાં
આપણે કોઈ માણસ સાથે
ત્યાં સુધી જ લડીએ છીએ જ્યાં સુધી
આપણને એનાથી પ્રેમની અપેક્ષા હોય છે,
જે દિવસે આ આશાનો અંત આવે છે
એ દિવસે લડાઈ પણ બંધ થઇ જાય છે !!
apane koi manas sathe
tya sudhi j ladie chhie jya sudhi
apanane enathi premani apeksha hoy chhe,
je divase aa ashano ant aave chhe
e divase ladai pan bandh thai jay chhe !!
Sad Shayari Gujarati
1 year ago
જવાબદારીઓ જયારે વધી જાય છે
જવાબદારીઓ
જયારે વધી જાય છે
તો માણસ પોતાની જિંદગીનું
રિસ્ક પણ લઇ લે છે !!
javabadario
jayare vadhi jay chhe
to manas potani jindaginu
risk pan lai le chhe !!
Sad Shayari Gujarati
1 year ago
મારો અપરાધ ફક્ત એટલો જ
મારો અપરાધ
ફક્ત એટલો જ હતો,
કે જ્યાં સંભવ નહોતો ત્યાં
મેં અપેક્ષા રાખી હતી !!
maro aparadh
fakt etalo j hato,
ke jya sambhav nahoto tya
me apeksha rakhi hati !!
Sad Shayari Gujarati
1 year ago
દગો તો નહીં પણ સાથ
દગો તો નહીં
પણ સાથ તો તમે પણ
નથી આપ્યો મને !!
dago to nahi
pan sath to tame pan
nathi aapyo mane !!
Sad Shayari Gujarati
1 year ago
મારું નસીબ એટલું ખરાબ છે
મારું નસીબ
એટલું ખરાબ છે કે
એ મારી સાથે સાથે બીજાને
પણ હેરાન કરે છે !!
maru nasib
etalu kharab chhe ke
e mari sathe sathe bijane
pan heran kare chhe !!
Sad Shayari Gujarati
1 year ago
ઘણીવાર એ દીવાઓ જ આપણો
ઘણીવાર એ દીવાઓ
જ આપણો હાથ બાળી દે છે,
જેને આપણે હવાઓથી બચાવવાની
કોશિશ કરતા હોઈએ છીએ !!
ghanivar e divao
j aapano hath bali de chhe,
jene apane havaothi bachavavani
koshish karata hoie chhie !!
Sad Shayari Gujarati
1 year ago
મને બસ એ રાતો પછી
મને બસ એ
રાતો પછી આપી દો,
જેમાં કંઈપણ વિચાર્યા વગર
હું સુઈ જતો હતો !!
mane bas e
rato pachhi aapi do,
jema kaipan vicharya vagar
hu sui jato hato !!
Sad Shayari Gujarati
1 year ago
તમારો ખાસ હોવાનો ભ્રમ પણ
તમારો ખાસ હોવાનો
ભ્રમ પણ તૂટી જશે બસ
સામેવાળાની જરૂરિયાત પૂરી
થઇ જવા દો સાહેબ !!
tamaro khas hovano
bhram pan tuti jashe bas
samevalani jaruriyat puri
thai java do saheb !!
Sad Shayari Gujarati
1 year ago