જયારે જરૂર પડશે ત્યારે યાદ
જયારે જરૂર
પડશે ત્યારે યાદ કરી લેશે,
ખુશીઓમાં અમે એમને યાદ
નથી આવતા !!
jayare jarur
padashe tyare yad kari leshe,
khushioma ame emane yad
nathi avata !!
Sad Shayari Gujarati
3 years ago
સલાહ આપવી બહુ સહેલી છે,
સલાહ
આપવી બહુ સહેલી છે,
પણ મુશ્કેલી આવે ત્યારે
સાચે જ બધું ભૂલી
જવાય છે !!
salah
apavi bahu saheli chhe,
pan muskeli ave tyare
sache j badhu bhuli
javay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીભર યાદ રહે છે, મુશ્કેલીમાં
જિંદગીભર યાદ રહે છે,
મુશ્કેલીમાં સાથ આપવા
વાળા અને મુશ્કેલીમાં સાથ
છોડવાવાળા !!
jindagibhar yad rahe chhe,
muskelima sath apava
vala ane muskelima sath
chhodavavala !!
Sad Shayari Gujarati
3 years ago
કંઈ નથી બાકી કહેવા કે
કંઈ નથી બાકી કહેવા કે
કેમ કિંમત વગરની જાત થઇ ગઈ,
આવ દોસ્ત ક્યાંક બેસીને "પી"એ
હવે રાત થઇ ગઈ !!
kai nathi baki kaheva ke
kem kimmat vagarani jat thai gai,
av dost kyank besine"pi"e
have rat thai gai !!
Sad Shayari Gujarati
3 years ago
મારા તો Horoscope માં પણ,
મારા તો
Horoscope માં પણ,
ક્યાંય Scope નથી
દેખાતો !!
mara to
horoscope ma pan,
kyany scope nathi
dekhato !!
Sad Shayari Gujarati
3 years ago
સાંભળવાવાળા તો ઘણા છે, બસ
સાંભળવાવાળા તો ઘણા છે,
બસ સમજવાવાળું
કોઈ નથી !!
sambhalavavala to ghana chhe,
bas samajavavalu
koi nathi !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકો શીખવાડી જતા હોય
અમુક લોકો
શીખવાડી જતા હોય છે,
કે પ્રોમિસ માત્ર એક
શબ્દ જ છે !!
amuk loko
shikhavadi jata hoy chhe,
ke promis matr ek
shabd j chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રાણીસંગ્રહાલય એક એવી જેલ છે,
પ્રાણીસંગ્રહાલય
એક એવી જેલ છે,
જ્યાંના બધા કેદીઓ
બેગુનાહ છે !!
pranisangrahalay
ek evi jel chhe,
jyanna badha kedio
begunah chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમે બધા GF BF માટે
તમે બધા
GF BF માટે રડો છો,
મારી પાસે તો Best Friend
પણ નથી !!
tame badha
gf bf mate rado chho,
mari pase to best friend
pan nathi !!
Sad Shayari Gujarati
3 years ago
હું તો એમ સમજતો કે
હું તો એમ
સમજતો કે દુઃખમાં
પોતાના લોકો સાથ આપે છે,
પણ પોતાના લોકો જ દુઃખ
આપે એ મને ખબર
નહોતી !!
hu to em
samajato ke dukhama
potan loko sath ape chhe,
pan potana loko j dukh
ape e mane khabar
nahoti !!
Sad Shayari Gujarati
3 years ago