
એક હદ સુધી રોયા પછી,
એક હદ
સુધી રોયા પછી,
આંખમાંથી આંસુ આવવાના
બંધ થઇ જાય છે !!
ek had
sudhi roya pachi,
ankhamanthi ansu avavana
bandh thai jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
હું હારી નથી ગયો સાહેબ,
હું હારી
નથી ગયો સાહેબ,
ખાલી અંદરથી તૂટી ગયો છું !!
hu hari
nathi gayo saheb,
khali andarathi tuti gayo chhu !!
Sad Shayari Gujarati
2 years ago
મારા આંસુઓનો અહેસાસ એને કેમ
મારા આંસુઓનો
અહેસાસ એને કેમ હોય સાહેબ,
મેં હંમેશા એને મારી ખુશી
જ દેખાડી છે !!
mara ansuono
ahesas ene kem hoy saheb,
me hammesha ene mari khushi
j dekhadi chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સાંભળ્યું હતું કે જે થાય
સાંભળ્યું હતું કે
જે થાય એ સારા માટે જ થાય છે,
પણ એ સારું કોઈ દિવસ મારી સાથે
કેમ નહીં થતું હોય ?
😭😭😭😭😭😭
sambhalyu hatu ke
je thay e sara mate j thay chhe,
pan e saru koi divas mari sathe
kem nahi thatu hoy?
😭😭😭😭😭😭
Sad Shayari Gujarati
2 years ago
રડવું એ મારો શોખ નથી,
રડવું એ
મારો શોખ નથી,
પણ મારી હાલતે મને
આપેલી ભેટ છે !!
radavu e
maro shokh nathi,
pan mari halate mane
apeli bhet chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જમાનો બદલાઈ ગયો છે, આજે
જમાનો
બદલાઈ ગયો છે,
આજે સારા દિલ કરતા
વધારે જરૂરી છે સારા
પ્રોફાઈલ પિક્ચરની !!
jamano
badalai gayo chhe,
aje sara dil karata
vadhare jaruri chhe sara
profail pikcharani !!
Sad Shayari Gujarati
2 years ago
બધા કહેતા હતા કે કામ
બધા કહેતા હતા
કે કામ પડે તો યાદ કરજો,
પણ જયારે કામ પડ્યું ત્યારે
બધા કામમાં હતા !!
badha kaheat hata
ke kam pade to yad karajo,
pan jayare kam padyu tyare
badha kamama hata !!
Sad Shayari Gujarati
2 years ago
આમ તો સંબંધ તૂટવાનું બીજું
આમ તો સંબંધ
તૂટવાનું બીજું કોઈ કારણ નહોતું,
બસ એમની ગરજ પતી હતી ને
અમારી ફરજ !!
am to sambandh
tutavanu biju koi karan nahotu,
bas emani garaj pati hati ne
amari faraj !!
Sad Shayari Gujarati
2 years ago
જયારે જરૂર પડશે ત્યારે યાદ
જયારે જરૂર
પડશે ત્યારે યાદ કરી લેશે,
ખુશીઓમાં અમે એમને યાદ
નથી આવતા !!
jayare jarur
padashe tyare yad kari leshe,
khushioma ame emane yad
nathi avata !!
Sad Shayari Gujarati
2 years ago
સલાહ આપવી બહુ સહેલી છે,
સલાહ
આપવી બહુ સહેલી છે,
પણ મુશ્કેલી આવે ત્યારે
સાચે જ બધું ભૂલી
જવાય છે !!
salah
apavi bahu saheli chhe,
pan muskeli ave tyare
sache j badhu bhuli
javay chhe !!
Sad Shayari Gujarati
2 years ago