
મુશ્કેલીનો સમય હતો સાહેબ, ના
મુશ્કેલીનો
સમય હતો સાહેબ,
ના પારકા કામ આવ્યા
કે ના પોતાનાઓનું
ધ્યાન ગયું !!
muskelino
samay hato saheb,
na paraka kam avya
ke na potanaonu
dhyan gayu !!
Sad Shayari Gujarati
3 years ago
કંઇક તો છેલ્લે અધૂરું રહી
કંઇક તો છેલ્લે
અધૂરું રહી જ જાય છે,
Life સિવાય ક્યાં કશું
અહી પૂરું થાય છે !!
kaik to chhelle
adhuru rahi j jay chhe,
life sivay kya kashun
ahi puru thay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જ્યારે પોતાના જ લોકો આડા
જ્યારે પોતાના
જ લોકો આડા આવે,
ત્યારે હોય ભલે RCC
તોય ખાડા આવે !!
jyare potana
j loko ada ave,
tyare hoy bhale rcc
toy khada ave !!
Sad Shayari Gujarati
3 years ago
હું વિચારતો હતો કે બધા
હું વિચારતો
હતો કે બધા મારા જ છે,
નીંદમાંથી જાગ્યો તો ખબર પડી કે
બધા સપના હતા !!
hu vicharato
hato ke badha mara j chhe,
nindamanthi jagyo to khabar padi ke
badha sapana hata !!
Sad Shayari Gujarati
3 years ago
તકલીફ તો થાય સાહેબ, જયારે
તકલીફ
તો થાય સાહેબ,
જયારે તમે વિચાર્યું પણ ના
હોય એ વ્યક્તિ તમારા દુઃખનું
કારણ બની જાય !!
takalif
to thay saheb,
jayare tame vicharyu pan na
hoy e vyakti tamara dukhanu
karan bani jay !!
Sad Shayari Gujarati
3 years ago
કંઇક મળ્યું ને કંઇક મળતા
કંઇક મળ્યું ને કંઇક
મળતા મળતા જ રહી ગયું,
સપનું હતું આંખ ખુલતા
જ તૂટી ગયું !!
kaik malyu ne kaik
malata malata j rahi gayu,
sapanu hatu ankh khulata
j tuti gayu !!
Sad Shayari Gujarati
3 years ago
માફ કરજો જો ખોટું લાગે
માફ કરજો
જો ખોટું લાગે તો,
કેમ કે તમારી પાસેથી જ
શીખ્યો છું કામ પડે ત્યારે
યાદ કરતા !!
maf karajo
jo khotu lage to,
kem ke tamari pasethi j
shikhyo chhu kam pade tyare
yad karata !!
Sad Shayari Gujarati
3 years ago
એક ઉંમર હતી જયારે જાદુ
એક ઉંમર હતી
જયારે જાદુ પર પણ
વિશ્વાસ આવી જતો,
અને આજે હકીકત જાણીને
પણ શક થાય છે !!
ek ummar hati
jayare jadu par pan
vishvas avi jato,
ane aje hakikat janine
pan shak thay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
રડ્યા પછી હસવાની આદત પાડી
રડ્યા પછી
હસવાની આદત પાડી લો,
આ દુનિયા હસાવે ઓછું ને
રડાવશે વધારે !!
radya pachi
hasavani adat padi lo,
duniya hasave ochhu ne
radavashe vadhare !!
Sad Shayari Gujarati
3 years ago
કયા મોઢેથી આરોપ લગાવું આ
કયા મોઢેથી આરોપ
લગાવું આ વરસાદની બુંદો પર,
મેં જાતે જ તસ્વીર બનાવી હતી
માટીની દીવાર પર !!
kaya modhethi arop
lagavu varasadani bundo par,
me jate j tasvir banavi hati
matini divar par !!
Sad Shayari Gujarati
3 years ago