
સામે મળો છો તો કેવું
સામે મળો છો
તો કેવું સારું બોલો છો,
તો પછી પાછળથી શા માટે
નિંદા કરવાની !!
same malo chho
to kevu saru bolo chho,
to pachi pachalathi sha mate
ninda karavani !!
Sad Shayari Gujarati
3 years ago
એમ તો કોઈ ફરિયાદ નથી
એમ તો કોઈ ફરિયાદ
નથી મને મારા આજથી,
પણ ક્યારેક વીતેલી કાલ
બહુ યાદ આવે છે !!
em to koi fariyad
nathi mane mara ajathi,
pan kyarek viteli kal
bahu yad ave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાચવીને રાખ્યા છે આંસુઓ ખુશીની
સાચવીને રાખ્યા છે
આંસુઓ ખુશીની પળ માટે,
દુઃખના સમયમાં તો હવે
હું હસી લઉં છું !!
sachavine rakhy chhe
ansuo khushini pal mate,
dukhana samayama to have
hu hasi lau chhu !!
Sad Shayari Gujarati
3 years ago
હાસ્ય સાથે આવતા આંસુ, હંમેશા
હાસ્ય
સાથે આવતા આંસુ,
હંમેશા રહસ્યમય
હોય છે !!
hasy
sathe avata ansu,
hammesha rahasyamay
hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બદલાયા નથી અમે સાહેબ, બસ
બદલાયા
નથી અમે સાહેબ,
બસ હવે જાણી લીધું છે
કે આ દુનિયા કેવી છે
એમ !!
badalaya
nathi ame saheb,
bas have jani lidhu chhe
ke aa duniya kevi chhe
em !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે આ સમય જ આપણો
જયારે આ સમય
જ આપણો ના રહ્યો,
તો આપણા શું આપણા
રહેવાના !!
jayare samay
j apano na rahyo,
to apana shun apana
rahevaana !!
Sad Shayari Gujarati
3 years ago
નાની ઉંમરમાં જિંદગીને મેં બહુ
નાની ઉંમરમાં
જિંદગીને મેં બહુ નજીકથી જોઈ છે,
ખાલી મન રાજી રાખવાની વાતો
સિવાય કોઈ કોઈનું નથી.
nani ummarama
jindagine me bahu najikathi joi chhe,
khali man raji rakhavani vato
sivay koi koinu nathi.
Sad Shayari Gujarati
3 years ago
ફૂલની આશા હતી પણ પથ્થર
ફૂલની આશા
હતી પણ પથ્થર નીકળ્યું,
આ સાલ તો સાલું ગયા સાલ
કરતા પણ બદતર નીકળ્યું !!
phulani asha
hati pan paththar nikalyu,
aa sal to salu gaya sal
karat pan badatar nikalyu !!
Sad Shayari Gujarati
3 years ago
જોવામાં તો લોકડાઉનમાં કોઈ રસ્તા
જોવામાં તો લોકડાઉનમાં
કોઈ રસ્તા પર નથી આવ્યું,
હકીકતમાં ઘરે બેઠા બેઠા ઘણા લોકો
રસ્તા પર આવી ગયા છે !!
jovam to lokadaunama
koi rasta par nathi avyu,
hakikatama ghare betha betha ghana loko
rasta par avi gaya chhe !!
Sad Shayari Gujarati
3 years ago
નસીબદાર છું કે હું હવે
નસીબદાર છું
કે હું હવે દુઃખી નથી,
કારણ કે મારી પાસે ગુમાવવા
જેવું કશું નથી !!
nasibadar chhu
ke hu have dukhi nathi,
karan ke mari pase gumavava
jevu kashun nathi !!
Sad Shayari Gujarati
3 years ago