એટલી ખામી શોધતા હતા એ

એટલી ખામી
શોધતા હતા એ અમારામાં,
કે એને ભગવાન જોતા હતા
ને અમે માણસ નીકળ્યા !!

etali khami
shodhata hata e amarama,
ke ene bhagavan jota hata
ne ame manas nikalya !!

Sad Shayari Gujarati

3 years ago

રાતના 12 વાગ્યા પછી એ

રાતના 12 વાગ્યા
પછી એ લોકો યાદ આવે છે,
જેણે આપણી જિંદગીના
12 વગાડ્યા હોય !!

ratana 12 vagya
pachi e loko yad ave chhe,
jene apani jindagina
12 vagadya hoy !!

Sad Shayari Gujarati

3 years ago

કોઈના માટે ગમે તે કરો,

કોઈના
માટે ગમે તે કરો,
બધા છેલ્લે છોડી
જ દે છે !!

koina
mate game te karo,
badha chhelle chhodi
j de chhe !!

Sad Shayari Gujarati

3 years ago

લગાવ બસ એટલે જ ઓછો

લગાવ બસ
એટલે જ ઓછો રાખું છું,
લોકો ક્યાં હંમેશા માટે
આવે છે જિંદગીમાં !!

lagav bas
etale j ochho rakhu chhu,
loko kya hammesha mate
ave chhe jindagima !!

Sad Shayari Gujarati

3 years ago

તૂટેલો છું નજીક ના આવતા,

તૂટેલો છું
નજીક ના આવતા,
ક્યાંક તમને લાગી
ના જાય !!

tutelo chhu
najik na avata,
kyank tamane lagi
na jay !!

Sad Shayari Gujarati

3 years ago

રંગીન દુનિયાને બદલતા જોઈ છે

રંગીન
દુનિયાને બદલતા જોઈ છે મેં,
સિગરેટને પણ દવા બનતી
જોઈ છે મેં !!

rangin
duniyane badalat joi chhe me,
sigaretane pan dava banati
joi chhe me !!

Sad Shayari Gujarati

3 years ago

બસ હવે એવા જ બનાવી

બસ હવે એવા જ
બનાવી દીધા છે પોતાને અમે,
જેવા હોવાનો તમે ખોટો
આરોપ મુક્યો હતો !!

bas have eva j
banavi didha chhe potane ame,
jeva hovano tame khoto
arop mukyo hato !!

Sad Shayari Gujarati

3 years ago

લ્યો સપનું આવ્યું ને સવારમાં

લ્યો સપનું આવ્યું ને
સવારમાં તૂટી પણ ગયું,
હજુ હતી શરૂઆત ને
કોઈ લુટી પણ ગયું !!

lyo sapanu avyu ne
savarama tuti pan gayu,
haju hati sharuat ne
koi luti pan gayu !!

Sad Shayari Gujarati

3 years ago

નારાજ પણ નથી અને ખુશ

નારાજ પણ
નથી અને ખુશ પણ નથી,
બસ હવે કોઈ જોડે વાત
કરવાનું મન નથી થતું !!

naraj pan
nathi ane khush pan nathi,
bas have koi jode vat
karavanu man nathi thatu !!

Sad Shayari Gujarati

3 years ago

મારી મહેફિલમાં આમ તો બહુ

મારી મહેફિલમાં
આમ તો બહુ જ ભીડ હતી,
પછી એવું થયું કે હું સાચું
બોલતો ગયો અને લોકો
ઉઠતા ગયા !!

mari mahefilama
am to bahu j bhid hati,
pachi evu thayu ke hu sachhu
bolato gayo ane loko
uthata gaya !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1947 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.