કેટલું દુઃખ થાય જયારે તમારું
કેટલું દુઃખ થાય જયારે
તમારું મનગમતું વ્યક્તિ તમને
સતત ઇગ્નોર કર્યા જ કરે !!
ketalu dukh thay jayare
tamaru managamatu vyakti tamane
satat ignore karya j kare !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક ખુદના ઘરમાં પણ
ક્યારેક ક્યારેક
ખુદના ઘરમાં પણ માણસનો
દમ ઘૂંટાવા લાગે છે !!
kyarek kyarek
khudana gharama pan manasano
dam ghuntava lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ, દુઃખ
ખોટી જગ્યાએ
રોકાયેલી લાગણીઓ,
દુઃખ સિવાય બીજું કશું જ
નથી આપતી સાહેબ !!
khoti jagyae
rokayeli laganio,
dukh sivay biju kashun j
nathi aapati saheb !!
Sad Shayari Gujarati
3 years ago
કહેવા માટે તો ઘણું છે,
કહેવા માટે તો ઘણું છે,
પણ હવે કંઈ ના કહેવું એ જ
બહુ સારું લાગે છે મને !!
kaheva mate to ghanu chhe,
pan have kai na kahevu e j
bahu saru lage chhe mane !!
Sad Shayari Gujarati
3 years ago
હવે તો એ પણ મારી
હવે તો એ પણ
મારી સાથે કંઈ બોલતા નથી,
પહેલા જેની વાતો ક્યારેય
પૂરી જ નહોતી થતી !!
have to e pan
mari sathe kai bolata nathi,
pahela jeni vato kyarey
puri j nahoti thati !!
Sad Shayari Gujarati
3 years ago
કહેવા માટે તો બધા આપણા
કહેવા માટે તો
બધા આપણા જ છે,
ખાલી કહેવા માટે !!
kaheva mate to
badha aapan j chhe,
khali kaheva mate !!
Sad Shayari Gujarati
3 years ago
દિલ ડરે છે હવે ફરિયાદ
દિલ ડરે છે
હવે ફરિયાદ કરવાથી,
સુધરવાના બદલે છોડવાનું
વધુ પસંદ કરે છે લોકો !!
dil dare chhe
have fariyad karavathi,
sudharavan badale chhodavanu
vadhu pasand kare chhe loko !!
Sad Shayari Gujarati
3 years ago
એકલા હોવાનું દુઃખ માત્ર એ
એકલા હોવાનું દુઃખ
માત્ર એ જ સમજી શકે છે,
જે પોતાના સાથે હોવા છતાં
એકલા હોય છે !!
ekala hovanu dukh
matra e j samaji shake chhe,
je potana sathe hova chhata
ekala hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
શક નહીં પૂરો વિશ્વાસ છે
શક નહીં
પૂરો વિશ્વાસ છે મને,
કે જિંદગી માત્ર ને માત્ર
પૈસાની રમત છે !!
shak nahi
puro vishvas chhe mane,
ke jindagi matra ne matra
paisani ramat chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અને અંતમાં મારી પાસે કંઈ
અને અંતમાં
મારી પાસે કંઈ ના વધ્યું
એક મારી સિવાય !!
ane antama
mari pase kai na vadhyu
ek mari sivay !!
Sad Shayari Gujarati
3 years ago
