
સહી શકાય એટલું સહી લઉં
સહી શકાય
એટલું સહી લઉં છું,
બાકી રાત પડે એટલે
રડી લઉં છું !!
sahi shakay
etalu sahi lau chhu,
baki rat pade etale
radi lau chhu !!
Sad Shayari Gujarati
3 years ago
દુનિયામાં ઘણા લોકો, મદદ કરવાની
દુનિયામાં ઘણા લોકો,
મદદ કરવાની માટેની ખાલી
એક્ટિંગ કરતા હોય છે !!
duniyama ghana loko,
madad karavani mateni khali
ekting karaat hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમે વર્ષ બદલતું જોઈ રહ્યા
તમે વર્ષ
બદલતું જોઈ રહ્યા છો,
મેં આખું વર્ષ લોકોને
બદલાતા જોયા છે !!
tame varsh
badalatu joi rahya chho,
me akhu varsh lokone
badalata joya chhe !!
Sad Shayari Gujarati
3 years ago
TIME અને MOOD બંને, ખરાબ
TIME અને MOOD બંને,
ખરાબ ચાલી રહ્યા છે આજકાલ !!
time ane mood banne,
kharab chali rahya chhe ajakal !!
Sad Shayari Gujarati
3 years ago
હજારો ભૂલો કરવા છતાં તમે
હજારો ભૂલો કરવા છતાં
તમે પોતાને પ્રેમ કરી શકો છો,
તો પછી કેમ બીજાની ભૂલ માટે
એટલી નફરત કરો છો !!
hajaro bhulo karava chata
tame potane prem kari shako chho,
to pachi kem bijani bhul mate
etali nafarat karo chho !!
Sad Shayari Gujarati
3 years ago
જો જિંદગી એક સફર છે,
જો જિંદગી એક સફર છે,
તો ખરેખર હું ટ્રાફિકમાં
ફસાઈ ગયો છું !!
jo jindagi ek safar chhe,
to kharekhar hu trafikama
fasai gayo chhu !!
Sad Shayari Gujarati
3 years ago
આટલા દુઃખ સહ્યા પછી હવે
આટલા દુઃખ સહ્યા પછી
હવે મને સમજાય છે,
ખુબ લાગણી રાખનાર
હંમેશા પસ્તાય છે !!
atala dukh sahya pachi
have mane samajay chhe,
khub lagani rakhanar
hammesha pastay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ગળે મળવું તો ઈતિહાસ બની
ગળે મળવું તો
ઈતિહાસ બની ગયું છે,
આજકાલ લોકો હાથ પણ
નથી મિલાવતા !!
gale malavu to
itihas bani gayu chhe,
ajakal loko hath pan
nathi milavata !!
Sad Shayari Gujarati
3 years ago
મેં જોઈ છે આ દુનિયાને
મેં જોઈ છે
આ દુનિયાને સાહેબ,
લોકો બહુ જલ્દી થાકી જાય છે
સંબંધો નિભાવીને !!
me joi chhe
duniyane saheb,
loko bahu jaldi thaki jay chhe
sambandho nibhavine !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ તો,
જિંદગીમાં સૌથી
જોરદાર થપ્પડ તો,
ભરોસો જ મારે છે !!
jindagima sauthi
joradar thappad to,
bharoso j mare chhe !!
Sad Shayari Gujarati
3 years ago