
હદ સુધી દર્દ સહન કરીને
હદ સુધી દર્દ સહન
કરીને માણસ ખામોશ થઇ જાય છે,
ના કોઇથી શિકાયત કરે છે કે ના .
કોઇથી ઉમ્મીદ રાખે છે !!
had sudhi dard sahan
karine manas khamosh thai jay chhe,
n koithi shikayat kare chhe ke na.
koithi ummid rakhe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બસ મળેલા દર્દનો અનુભવી છું,
બસ મળેલા
દર્દનો અનુભવી છું,
બાકી હું ક્યાં કોઈ કવિ છું !!
bas malela
dardano anubhavi chhu,
baki hu kya koi kavi chhu !!
Sad Shayari Gujarati
3 years ago
આ રંગ બદલતી દુનિયા છે,
આ રંગ બદલતી દુનિયા છે,
તમારા દુઃખ રડી-રડી ને પૂછશે અને
બીજા ને હસી-હસી ને બતાવશે !!
a rang badalati duniya chhe,
tamara dukh radi-radi ne puchashe ane
bija ne hasi-hasi ne batavashe !!
Sad Shayari Gujarati
3 years ago
જેમને મારી જરૂર હોય એમના
જેમને મારી જરૂર હોય
એમના માટે હું હંમેશા છું,
પણ મારે જેમની જરૂર હોય
એવું તો કોઈ છે જ નહીં !!
jemane mari jarur hoy
emana mate hu hammesha chhu,
pan mare jemani jarur hoy
evu to koi chhe j nahi !!
Sad Shayari Gujarati
3 years ago
મને જે વ્યક્તિની જરૂર હતી,
મને જે વ્યક્તિની જરૂર હતી,
એની પાસેથી જ શીખ મળી
કે મારે કોઈની જરૂર નથી !!
mane je vyaktini jarur hati,
eni pasethi j shikh mali
ke mare koini jarur nathi !!
Sad Shayari Gujarati
3 years ago
મને એમ થાય એક હું
મને એમ થાય એક હું દુઃખી છું
અને તને એમ થાય કે તું દુઃખી છે,
અંતે તો આપણે બધા દુઃખી જ છીએ !!
mane em thay ek hu dukhi chhu
ane tane em thay ke tu dukhi chhe,
ante to apane badha dukhi j chie !!
Sad Shayari Gujarati
3 years ago
શોધવું હોય એ શોધશે હવે,
શોધવું હોય
એ શોધશે હવે,
ચાલ મન જરા
ખોવાઈ જઈએ !!
sodhavu hoy
e shodhashe have,
chal man jara
khovai jaie !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ જ દર્દ થાય છે
બહુ જ દર્દ થાય છે સાહેબ,
જયારે જેના માટે તમે બધું છોડી દો
એ જ નથી મળતું તમને !!
bahu j dard thay chhe saheb,
jayare jena mate tame badhu chhodi do
e j nathi malatu tamane !!
Sad Shayari Gujarati
3 years ago
તારી નારાજગી વાજબી છે દોસ્ત,
તારી નારાજગી
વાજબી છે દોસ્ત,
આજકાલ હું પણ
મારાથી ખુશ નથી !!
tari narajagi
vajabi chhe dost,
ajakal hu pan
marathi khush nathi !!
Sad Shayari Gujarati
3 years ago
પહેલા ખોઈ દે છે અને
પહેલા ખોઈ દે છે
અને પછી શોધ્યા કરે છે,
બસ આ રમત જ લોકો
આજકાલ રમ્યા કરે છે !!
pahela khoi de chhe
ane pachi shodhya kare chhe,
bas aa ramat j loko
ajakal ramya kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago