
તમે તો લોકોની વાત કરો
તમે તો લોકોની વાત કરો છો,
અહીંયા માણસોનો મતલબ
પૂરો થઇ જાય તો વાત કરવાનો
ટોન બદલાઈ જાય છે !!
tame to lokoni vat karo chho,
ahinya manasono matalab
puro thai jay to vat karavano
ton badalai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખુલીને રોઈ પણ નથી શકાતું,
ખુલીને રોઈ
પણ નથી શકાતું,
પુરુષ હોવું એ પણ
એક મુસીબત છે !!
khuline roi
pan nathi shakatu,
purush hovu e pan
ek musibat chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ મજબુત સંબંધ હતો, અમુક
બહુ મજબુત સંબંધ હતો,
અમુક કમજોર લોકો સાથે !!
bahu majabut sambandh hato,
amuk kamajor loko sathe !!
Sad Shayari Gujarati
3 years ago
તમે સીધા દેખાવાનું નાટક કરતા
તમે સીધા
દેખાવાનું નાટક કરતા હતા,
પણ અંદરથી હતા તો
હરામી જ !!
tame sidha
dekhavanu natak karata hata,
pan andarathi hata to
harami j !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક તો મને એમ
ક્યારેક ક્યારેક
તો મને એમ થાય છે,
કે બધાને મુકીને ક્યાંક જતી રહું
જ્યાં મારું કોઈ ના હોય !!
kyarek kyarek
to em thay chhe,
ke badhane mukine kyank jati rahu
jya maru koi na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
વહેમના બીજ એવા રોપ્યા, કે
વહેમના
બીજ એવા રોપ્યા,
કે વિશ્વાસનું આખું ખેતર
સળગી ગયું !!
vahemana
bij eva ropya,
ke vishvasanu akhu khetar
salagi gayu !!
Sad Shayari Gujarati
3 years ago
ન પૂછો મને કે તને
ન પૂછો મને
કે તને હવે કેમ છે,
સમય બદલાઈ ગયો પણ
ઘાવ હજી એમને એમ છે !!
n puchho mane
ke tane have kem chhe,
samay badalai gayo pan
ghav haji emane em chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અત્યારે જમાનો એક જ વસ્તુ
અત્યારે જમાનો
એક જ વસ્તુ પર ચાલે છે,
હું કહું એમ કરો તો જ તમે
સારા બાકી ખરાબ !!
atyare jamano
ek j vastu par chale chhe,
hu kahu em karo to j tame
sara baki kharab !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ જ કિંમતી છું હું,
બહુ જ કિંમતી છું હું,
એટલા માટે જ જરૂરતના
સમયે જ યાદ આવું છું !!
bahu j kimmati chhu hu,
etala mate j jaruratana
samaye j yad avu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક મતલબી લોકો આવી જાય
અમુક મતલબી
લોકો આવી જાય છે,
બાકી જિંદગી એટલી
પણ ખરાબ નથી !!
amuk matalabi
loko avi jay chhe,
baki jindagi etali
pan kharab nathi !!
Sad Shayari Gujarati
3 years ago