તમારી Life માં ખુશ રહો,
તમારી
Life માં ખુશ રહો,
હું ખરાબ છું મારાથી
દુર રહો !!
tamari
life ma khush raho,
hu kharab chhu marathi
dur raho !!
Sad Shayari Gujarati
3 years ago
કાશ એવી પણ કોઈ એક
કાશ એવી પણ
કોઈ એક દુનિયા હોત,
જ્યાં મતલબી નહીં પણ લાગણીવાળા
માણસો રહેતા હોત !!
kash evi pan
koi ek duniya hot,
jya matalabi nahi pan laganivala
manaso raheta hot !!
Sad Shayari Gujarati
3 years ago
કડવો કહી અપમાન ના કરો
કડવો કહી અપમાન
ના કરો લીમડાનું સાહેબ,
જીવનમાં અનુભવો તો એના
કરતા પણ કડવા હોય છે !!
kadavo kahi apaman
na karo limadanu saheb,
jivanama anubhavo to ena
karata pan kadava hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમે એ લોકો છીએ, જેને
અમે એ લોકો છીએ,
જેને એના બર્થ ડે પર જ
Attention મળે છે !!
ame e loko chie,
jene ena barth de par j
attention male chhe !!
Sad Shayari Gujarati
3 years ago
વિશ્વાસની ક્યાં કોઈ Validity હોય
વિશ્વાસની ક્યાં
કોઈ Validity હોય છે,
એ તો ગમે ત્યારે તૂટી
જાય સાહેબ !!
vishvasani kya
koi validity hoy chhe,
e to game tyare tuti
jay saheb !!
Sad Shayari Gujarati
3 years ago
બધાની સામે સાચું બોલવાની આદત
બધાની સામે સાચું
બોલવાની આદત છે ને,
એટલે જ આ દુનિયાને હું
ખરાબ માણસ દેખાઉં છું !!
badhani same sachhu
bolavani adat chhe ne,
etale j duniyane hu
kharab manas dekhau chhu !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાના અંગત માટે તમે કંઈ
પોતાના અંગત
માટે તમે કંઈ પણ કરો,
બસ એને તો વર્તમાન
જ યાદ રહે છે !!
potan angat
mate tame kai pan karo,
bas ene to vartaman
j yad rahe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
શબ્દો ના સમજાય તો મૌન
શબ્દો ના સમજાય
તો મૌન ક્યાંથી સમજાય,
અહીં કોણ ક્યારે બદલાય તે
જ ના સમજાય !!
sabdo na samajay
to maun kyanthi samajay,
ahi kon kyare badalay te
j na samajay !!
Sad Shayari Gujarati
3 years ago
વેરી ઘા કરે તો વકીલ
વેરી ઘા કરે
તો વકીલ કરવો પડે,
પણ આપણા જ ઘા કરે
તો સહન જ કરવું પડે !!
veri gha kare
to vakil karavo pade,
pan apana j gha kare
to sahan j karavu pade !!
Sad Shayari Gujarati
3 years ago
તૂટ્યા પછી પણ ઘણા ખુંચે
તૂટ્યા પછી
પણ ઘણા ખુંચે છે,
કાચ પણ અને સંબંધો પણ !!
tutya pachi
pan ghana khunche chhe,
kach pan ane sambandho pan !!
Sad Shayari Gujarati
3 years ago