તમે કહ્યું હતું હસતા-હસતા તમારા
તમે કહ્યું હતું હસતા-હસતા
તમારા વગર મને ચાલે છે,
હવે સાંભળો રોતા-રોતા મને
તમારા વગર દોડે છે !!
😢😢😢😢😢😢😢😢
tame kahyu hatu hasata-hasata
tamara vagar mane chale chhe,
have sambhalo rota-rota mane
tamara vagar dode chhe !!
😢😢😢😢😢😢😢😢
Sad Shayari Gujarati
3 years ago
અરીસામાં જોઈને હવે રડી લઉં
અરીસામાં
જોઈને હવે રડી લઉં છું,
બસ તારી સામે જ હસતો
ચહેરો રાખું છું !!
arisama
joine have radi lau chhu,
bas tari same j hasato
chahero rakhu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
હસી લઉં છું ક્યારેય ક્યારેક,
હસી લઉં છું
ક્યારેય ક્યારેક,
ખુશ થયાને તો
જમાનો થયો !!
hasi lau chhu
kyarey kyarek,
khush thayane to
jamano thayo !!
Sad Shayari Gujarati
3 years ago
મને ડર અંધારાથી નથી, અંધારામાં
મને ડર અંધારાથી નથી,
અંધારામાં રાખવાવાળાથી છે !!
mane dar andharathi nathi,
andharama rakhava valathi chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જેને પોતાના સમજ્યા, એને પારખવાનું
જેને પોતાના સમજ્યા,
એને પારખવાનું જ રહી ગયું !!
jene potana samajya,
ene parakhavanu j rahi gayu !!
Sad Shayari Gujarati
3 years ago
જમાનો બદલાઈ ગયો છે, આજે
જમાનો બદલાઈ ગયો છે,
આજે સારા દિલ કરતા વધારે જરૂરી છે
સારું પ્રોફાઈલ પિક્ચર !!
jamano badalai gayo chhe,
aje sara dil karata vadhare jaruri chhe
saru profail pikchar !!
Sad Shayari Gujarati
3 years ago
દિવસે બધા સામે મજબુત બનીને
દિવસે બધા સામે
મજબુત બનીને રહેવું,
અને રાત્રે એકલા તૂટીને રડવું
બહુ અઘરું છે વ્હાલા !!
divase badha same
majabut banine rahevu,
ane ratre ekala tutine radavu
bahu agharu chhe vhala !!
Sad Shayari Gujarati
3 years ago
માણસની કિંમત બે વખતે જ
માણસની કિંમત
બે વખતે જ થાય,
ગરજ હોય ત્યારે ને
ગેરહાજર હોય ત્યારે !!
manasani kimmat
be vakhate j thay,
garaj hoy tyare ne
gerahajar hoy tyare !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાની જિંદગીમાં બધા એટલા મશગુલ
પોતાની જિંદગીમાં
બધા એટલા મશગુલ થઇ ગયા,
કે કોને ભૂલી ગયા એ
પણ યાદ નથી !!
potani jindagima
badha etala mashagul thai gaya,
ke kone bhuli gaya e
pan yad nathi !!
Sad Shayari Gujarati
3 years ago
શતરંજનું જ્ઞાન નહોતું એટલે થાપ
શતરંજનું જ્ઞાન
નહોતું એટલે થાપ ખાઈ ગયો,
લોકો ચાલ ચાલ્યા અને
હું સંબંધ સમજી બેઠો !!
sataranjanu gnan
nahotu etale thap khai gayo,
loko chal chalya ane
hu sambandh samaji betho !!
Sad Shayari Gujarati
3 years ago