જાણું છું બધાને મતલબનો સંબંધ
જાણું છું બધાને
મતલબનો સંબંધ છે મારાથી,
છતાં બધા સાથે દિલનો
સંબંધ રાખું છું હું !!
janu chhu badhane
matalabano sambandh chhe marathi,
chata badha sathe dilano
sambandh rakhu chhu hu !!
Sad Shayari Gujarati
4 years ago
હું દરેક વખતે ત્યાં હારી
હું દરેક
વખતે ત્યાં હારી જાઉં છું,
જ્યાં મેં લાગણી અને
વિશ્વાસ રાખ્યો હોય !!
hu darek
vakhate tya hari jau chhu,
jya me lagani ane
vishvas rakhyo hoy !!
Sad Shayari Gujarati
4 years ago
અમુક લોકો કસ્ટમર કેર જેવા
અમુક લોકો
કસ્ટમર કેર જેવા હોય છે,
જયારે આપણે કામ હોય
ત્યારે જ એની સિસ્ટમ
ડાઉન હોય છે !!
amuk loko
kastamar ker jeva hoy chhe,
jayare apane kam hoy
tyare j eni sistam
daun hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
હું બેઠો છું ને એવું
હું બેઠો છું ને
એવું કહેવા વાળા લોકો,
મુશ્કેલીના સમયમાં શોધ્યા
પણ જડતા નથી !!
hu betho chhu ne
evu kahev vala loko,
muskelin samayama shodhya
pan jadata nathi !!
Sad Shayari Gujarati
4 years ago
જેને જે કરવું હોય એ
જેને જે
કરવું હોય એ કરે,
જેને જ્યાં જવું હોય ત્યાં જાય,
હવે કંઈ જ ફરક નથી
પડતો મને !!
jene je
karavu hoy e kare,
jene jya javu hoy tya jay,
have kai j farak nathi
padato mane !!
Sad Shayari Gujarati
4 years ago
આજે અરીસામાં તિરાડ જોઈ, ખબર
આજે
અરીસામાં તિરાડ જોઈ,
ખબર નહીં કાચ તુટ્યો
હતો કે પછી હું !!
aje
arisama tirad joi,
khabar nahi kach tutyo
hato ke pachi hu !!
Sad Shayari Gujarati
4 years ago
કોણ કોનું છે એનાથી શું
કોણ કોનું છે
એનાથી શું કામ છે મને,
બસ હું કોઈનો નથી એ
ખયાલ છે મને !!
kon konu chhe
enathi shun kam chhe mane,
bas hu koino nathi e
khayal chhe mane !!
Sad Shayari Gujarati
4 years ago
નાદાન હશે એવી ધારણા ખોટી
નાદાન હશે
એવી ધારણા ખોટી પડી,
એ તો અભિમાની નીકળ્યા
સાહેબ !!
nadan hashe
evi dharana khoti padi,
e to abhimani nikalya
saheb !!
Sad Shayari Gujarati
4 years ago
જુઓ દેશને કેટલી ઊંચાઈ પર
જુઓ દેશને કેટલી
ઊંચાઈ પર લઇ ગયા,
કે ઓક્સિજનની કમી
પડવા લાગી !!
juo deshane ketali
unchai par lai gaya,
ke oksijanani kami
padava lagi !!
Sad Shayari Gujarati
4 years ago
સારું છે જિંદગી એકવાર જ
સારું છે જિંદગી
એકવાર જ મળે છે,
બેવાર મળે તો સહન
પણ ના થાય !!
saru chhe jindagi
ekavar j male chhe,
bevar male to sahan
pan na thay !!
Sad Shayari Gujarati
4 years ago
