હે ઈશ્વર, લખીને મારું ભાગ્ય
હે ઈશ્વર,
લખીને મારું
ભાગ્ય જો તું ખુશ હોય,
તો તારા આ નિર્ણય
પર હું રડી કેમ શકું !!
he isvar,
lakhine maru
bhagy jo tu khush hoy,
to tara aa nirnay
par hu radi kem shaku !!
Sad Shayari Gujarati
3 years ago
કેટલાય પ્રયત્ન કર્યા હિસાબ સરભર
કેટલાય પ્રયત્ન
કર્યા હિસાબ સરભર કરવાના,
પણ આખી જિંદગીમાં માર્ચ
કદી ના આવ્યો !!
ketalay prayatn
karya hisab sarabhar karavana,
pan akhi jindagima march
kadi na avyo !!
Sad Shayari Gujarati
3 years ago
દરરોજ ઉભી હોય છે એ
દરરોજ ઉભી
હોય છે એ દરવાજા પર,
જરૂરિયાતોનું કોઈ કેલેન્ડર
નથી હોતું !!
dararoj ubhi
hoy chhe e daravaj par,
jaruriyatonu koi kelendar
nathi hotu !!
Sad Shayari Gujarati
3 years ago
આ તો ખાલી રીવાજ થઇ
આ તો ખાલી રીવાજ
થઇ ગયો છે "કેમ છો" પૂછવાનો,
બાકી પૂછનારા પણ ક્યાં
મજામાં હોય છે !!
a to khali rivaj
thai gayo chhe"kem chho" puchavano,
baki puchanara pan kya
majama hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કલ્પના સુંદર હોય છે પણ
કલ્પના સુંદર હોય
છે પણ જીવી નથી શકાતી,
વાસ્તવિકતા કડવી હોય પણ
મારી નથી શકાતી !!
kalpana sundar hoy
chhe pan jivi nathi shakati,
vastavikata kadavi hoy pan
mari nathi shakati !!
Sad Shayari Gujarati
3 years ago
જે સાચું બોલે છે, સૌથી
જે સાચું બોલે છે,
સૌથી વધુ નફરત
લોકો એને જ કરે છે !!
je sachhu bole chhe,
sauthi vadhu nafarat
loko ene j kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હું તો એક સામાન્ય માણસ
હું તો એક
સામાન્ય માણસ છું,
અહીં તો બધા ખાસને
શોધે છે !!
hu to ek
samany manas chhu,
ahi to badha khasane
shodhe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે માણસને અંદરથી કંઇક ખાતું
જયારે માણસને
અંદરથી કંઇક ખાતું હોય,
ત્યારે એને ખાવાની ઈચ્છા
નથી થતી !!
jayare manasane
andarathi kaik khatu hoy,
tyare ene khavani iccha
nathi thati !!
Sad Shayari Gujarati
3 years ago
હવે જિંદગી મસ્ત ચાલશે દોસ્ત,
હવે જિંદગી
મસ્ત ચાલશે દોસ્ત,
કેમ કે હવે હું પણ મતલબી
બની ગયો છું !!
have jindagi
mast chalashe dost,
kem ke have hu pan matalabi
bani gayo chhu !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણીવાર આપણે એ લોકોની ચિંતા
ઘણીવાર આપણે
એ લોકોની ચિંતા કરીએ છીએ,
જે વ્યક્તિ કોઈ દિવસ આપણા
થવાના જ નથી !!
ghanivar apane
e lokoni chinta karie chie,
je vyakti koi divas apana
thavana j nathi !!
Sad Shayari Gujarati
3 years ago