માટલું પણ જોયા કરે છે
માટલું પણ
જોયા કરે છે આજકાલ,
કેટલા સહેલાયથી ફૂટી
જાય છે માણસ !!
matalu pan
joya kare chhe ajakal,
ketala sahelayathi phuti
jay chhe manas !!
Sad Shayari Gujarati
4 years ago
ક્યારે નવરાત્રી ચાલુ થઇ અને
ક્યારે નવરાત્રી ચાલુ
થઇ અને ક્યારે પૂરી થઇ ગઈ,
આ વખતે તો કંઈ ખબર
જ ના પડી !!
kyare navaratri chalu
thai ane kyare puri thai gai,
vakhate to kai khabar
j na padi !!
Sad Shayari Gujarati
4 years ago
નાદાન અરીસાને શું ખબર, કે
નાદાન
અરીસાને શું ખબર,
કે અમુક ચહેરાની અંદર
પણ ચહેરો હોય છે !!
nadan
arisane shun khabar,
ke amuk chaherani andar
pan chahero hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
દર્દ આપે એ જ દવા
દર્દ આપે એ
જ દવા આપે છે,
ન જાણે કોણ આવી
વાતોને હવા આપે છે !!
dard ape e
j dava ape chhe,
n jane kon avi
vatone hava ape chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ક્યારેક ક્યારેક તો એવું લાગે
ક્યારેક ક્યારેક
તો એવું લાગે છે,
મારો જન્મ ફક્ત દુઃખી
થવા માટે જ થયો છે !!
kyarek kyarek
to evu lage chhe,
maro janm fakt dukhi
thava mate j thayo chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આજકાલ ખરાબ હોવું એ ગુનો
આજકાલ
ખરાબ હોવું એ ગુનો નથી,
ખરાબ દેખાવું એ ગુનો
છે સાહેબ !!
ajakal
kharab hovu e guno nathi,
kharab dekhavu e guno
chhe saheb !!
Sad Shayari Gujarati
4 years ago
સપના તો મનના માળીએ કુદકા
સપના તો મનના
માળીએ કુદકા મારતા રહ્યા,
પણ હકીકતોએ ચુપ રહીને
જીવતા શીખવાડી દીધું !!
sapana to manana
malie kudaka marata rahya,
pan hakikatoe chhup rahine
jivata shikhavadi didhu !!
Sad Shayari Gujarati
4 years ago
થવા દો તમાશો મારી પણ
થવા દો તમાશો
મારી પણ જિંદગીનો,
મેં પણ મેળામાં ઘણી
તાળીઓ વગાડી છે !!
thav do tamasho
mari pan jindagino,
me pan melama ghani
talio vagadi chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મંદિરની દીવાલોએ જેટલી પ્રાર્થના સાંભળી
મંદિરની દીવાલોએ
જેટલી પ્રાર્થના સાંભળી હશે,
એના કરતા વધારે પ્રાર્થના
હોસ્પિટલની દીવાલોએ
સાંભળી હશે !!
mandirani divaloe
jetali prarthana sambhali hashe,
ena karata vadhare prarthana
hospitalani divaloe
sambhali hashe !!
Sad Shayari Gujarati
4 years ago
સમાજ એટલો ધીમે ચાલી રહ્યો
સમાજ એટલો
ધીમે ચાલી રહ્યો છે,
કે એને છોકરીઓ ભાગતી
જ નજર આવે છે !!
samaj etalo
dhime chali rahyo chhe,
ke ene chhokario bhagati
j najar ave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
