રડવાથી ભલે બીજું કંઈ ના
રડવાથી ભલે
બીજું કંઈ ના મળે,
પણ દુઃખ જરૂર ઓછું
થઇ જાય છે !!
radavathi bhale
biju kai na male,
pan dukh jarur ochhu
thai jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સંબંધોની ભીડમાં આજે ફરીથી, અમે
સંબંધોની
ભીડમાં આજે ફરીથી,
અમે પોતાને એકલા
મહેસુસ કર્યા !!
sambandhoni
bhidama aje farithi,
ame potane ekala
mahesus karya !!
Sad Shayari Gujarati
4 years ago
જેમની સાથે દોસ્તી બહુ પાક્કી
જેમની સાથે
દોસ્તી બહુ પાક્કી હોય છે,
એ જ લોકો બહુ ઊંડા ઘાવ
આપી જાય છે !!
jemani sathe
dosti bahu pakki hoy chhe,
e j loko bahu unda ghav
api jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મસ્ત જિંદગી જતી હતી સાહેબ,
મસ્ત જિંદગી
જતી હતી સાહેબ,
એમના આવ્યા પહેલા !!
mast jindagi
jati hati saheb,
emana avya pahela !!
Sad Shayari Gujarati
4 years ago
હવે કોઈ દર્દ દર્દ નથી
હવે કોઈ
દર્દ દર્દ નથી લાગતું,
તે આપેલા એ દર્દે કમાલ
કરી દીધી !!
have koi
dard dard nathi lagatu,
te apela e darde kamal
kari didhi !!
Sad Shayari Gujarati
4 years ago
બધા મતલબી નીકળ્યા સાહેબ, જેને
બધા
મતલબી નીકળ્યા સાહેબ,
જેને દોસ્ત સમજ્યા
હતા ક્યારેક !!
badha
matalabi nikalya saheb,
jene dost samajya
hata kyarek !!
Sad Shayari Gujarati
4 years ago
પહેલા ઉંમરમાં મોટા હોય એમને
પહેલા ઉંમરમાં મોટા
હોય એમને સમ્માન મળતું હતું,
આજે આવકમાં મોટા હોય એમને
સમ્માન મળે છે !!
pahela ummarama mota
hoy emane samman malatu hatu,
aje avakama mota hoy emane
samman male chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આ દગો જેનો હોય એનો
આ દગો જેનો
હોય એનો લેતા જાવ,
પાછો કોકને આપવામાં
કામ આવશે !!
a dago jeno
hoy eno let jav,
pachho kokane apavama
kam avashe !!
Sad Shayari Gujarati
4 years ago
કદર સમય વીત્યા પછી થાય
કદર સમય
વીત્યા પછી થાય તો,
એને કદર નહીં "અફસોસ"
કહેવાય !!
kadar samay
vitya pachi thay to,
ene kadar nahi"afasos"
kahevay !!
Sad Shayari Gujarati
4 years ago
દુનિયાને. તમારી નથી પડી, તમને
દુનિયાને.
તમારી નથી પડી,
તમને દુનિયાની પડી છે !!
duniyane.
tamari nathi padi,
tamane duniyani padi chhe !!
Sad Shayari Gujarati
4 years ago
