જો કોઈ તમારા વગર ખુશ
જો કોઈ
તમારા વગર ખુશ છે,
તો એને ખુશ જ
રહેવા દો !!
jo koi
tamara vagar khush chhe,
to ene khush j
raheva do !!
Sad Shayari Gujarati
4 years ago
સમય પણ વિચારતો હશે, હું
સમય પણ વિચારતો હશે,
હું પણ એટલો નથી બદલાતો
જેટલા લોકો બદલાઈ જાય છે !!
samay pan vicharato hashe,
hu pan etalo nathi badalato
jetala loko badalai jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
એકલો પડી ગયો છું, આ
એકલો પડી ગયો છું,
આ મતલબી દુનિયામાં !!
ekalo padi gayo chhu,
aa matalabi duniyama !!
Sad Shayari Gujarati
4 years ago
જમાનો એકદમ બદલાઈ ગયો છે
જમાનો એકદમ
બદલાઈ ગયો છે સાહેબ,
ભોળા માણસોને લોકો
બેવકૂફ સમજે છે !!
jamano ekadam
badalai gayo chhe saheb,
bhola manasone loko
bevakuf samaje chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આખો દિવસ ગમે તેટલું હસી
આખો દિવસ
ગમે તેટલું હસી લ્યો,
રાત સાલી ઔકાત
બતાવી જ દે છે !!
akho divas
game tetalu hasi lyo,
rat sali aukat
batavi j de chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ગરજ પતી જાય એટલે, બધા
ગરજ
પતી જાય એટલે,
બધા સાથ છોડીને
ચાલ્યા જાય છે !!
garaj
pati jay etale,
badha sath chhodine
chalya jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ઓલવાઈ ગયેલી આ જિંદગીમાં હવે
ઓલવાઈ ગયેલી
આ જિંદગીમાં હવે બસ
એક રોશનીની તલાશ છે,
દરેક દર્દમાં સાથ આપે મારો,
મને બસ એ ખુશીની તલાશ છે !!
olavai gayeli
aa jindagima have bas
ek roshanini talash chhe,
darek dardama sath ape maro,
mane bas e khushini talash chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જિંદગીમાં ઘણા માણસો એવા પણ
જિંદગીમાં ઘણા
માણસો એવા પણ હોય છે,
જે વચન તો આપે છે પણ
નિભાવતા નથી !!
😞😞😞😞😞😞😞
jindagima ghana
manaso eva pan hoy chhe,
je vachan to ape chhe pan
nibhavata nathi !!
😞😞😞😞😞😞😞
Sad Shayari Gujarati
4 years ago
પ્રયત્નોમાં અમારા કમી ક્યાં હતી
પ્રયત્નોમાં અમારા
કમી ક્યાં હતી સાહેબ,
બસ ભૂલ એ હતી કે પથ્થર
તોડવા અમે લાગણીના
ઘા કર્યા હતા !!
prayatnoma amara
kami kya hati saheb,
bas bhul e hati ke paththar
todava ame laganina
gha karya hata !!
Sad Shayari Gujarati
4 years ago
ભૂલો બહુ કરી છે મેં
ભૂલો બહુ
કરી છે મેં જિંદગીમાં,
પણ મારો ઈરાદો ક્યારેય
ખોટું કરવાનો નહોતો !!
bhulo bahu
kari chhe me jindagima,
pan maro irado kyarey
khotu karavano nahoto !!
Sad Shayari Gujarati
4 years ago
