વાહ હવે એ પણ મને
વાહ હવે એ પણ
મને ઇગ્નોર કરવા લાગ્યા,
જેના માટે હું બધાને ઇગ્નોર
કરતો હતો !!
vah have e pan
mane ignor karava lagy,
jena mate hu badhane ignor
karato hato !!
Sad Shayari Gujarati
4 years ago
ઝખમ ઘણા છે એટલે સીવતો
ઝખમ ઘણા છે
એટલે સીવતો નથી,
ચાલે છે મારી જિંદગી પણ
હું જીવતો નથી !!
zakham ghana chhe
etale sivato nathi,
chale chhe mari jindagi pan
hu jivato nathi !!
Sad Shayari Gujarati
4 years ago
ઝખમ ના પૂછો જિંદગીના ઘણા
ઝખમ ના પૂછો
જિંદગીના ઘણા બધા લાગ્યા છે,
પણ કરી દફન એને અમે ઘણા
તહેવારો મનાવ્યા છે !!
zakham na puchho
jindagina ghana badha lagya chhe,
pan kari dafan ene ame ghana
tahevaro manavya chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મને પણ ખુબ ઈચ્છા હતી,
મને પણ ખુબ ઈચ્છા હતી,
મહોબ્બતના દરિયામાં તરવાની,
એક વ્યક્તિએ એવો ડુબાડયો કે
કિનારો જ નાં મળ્યો !!
mane pan khub iccha hati,
mahobbatana dariyama taravani,
ek vyaktie evo dubadayo ke
kinaro j na malyo !!
Sad Shayari Gujarati
4 years ago
આ નાજુક દિલમાં કોઈ માટે
આ નાજુક દિલમાં
કોઈ માટે એટલો પ્રેમ છે કે,
દરરોજ રાતે આંખ ભીની ન થાય
ત્યાં સુધી ઊંઘ નથી આવતી !!
😪😪😪😪😪😪😪😪
aa najuk dilama
koi mate etalo prem chhe ke,
dararoj rate ankh bhini na thay
tya sudhi ungh nathi avati !!
😪😪😪😪😪😪😪😪
Sad Shayari Gujarati
4 years ago
સમય અને સંજોગો જ માણસોને
સમય અને સંજોગો
જ માણસોને ઘડે છે,
બાકી હવે કયાં કોઇને
કોઇની પડી છે !!
samay ane sanjogo
j manasone ghade chhe,
baki have kaya koine
koini padi chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મોબાઈલે છોડી દીધેલું નેટવર્ક પાછું
મોબાઈલે છોડી
દીધેલું નેટવર્ક પાછું લાવવા
અઢળક કોશિશ કરશે માણસ,
પણ સંબંધોનું નેટવર્ક પાછું લાવવા
એકવાર પણ કોશિશ નહીં કરે !!
mobaile chhodi
didhelu netavark pachhu lavava
adhalak koshish karashe manas,
pan sambandhonu netavark pachhu lavava
ekavar pan koshish nahi kare !!
Sad Shayari Gujarati
4 years ago
બાળપણમાં વાર્તાઓ સાંભળીને ઊંઘતા હતા,
બાળપણમાં વાર્તાઓ
સાંભળીને ઊંઘતા હતા,
હવે પોતાની વારતા પર રોઈને
ઊંઘીએ છીએ !!
balapanama vartao
sambhaline unghata hata,
have potani varata par roine
unghie chie !!
Sad Shayari Gujarati
4 years ago
દુઃખ પણ કેટલું હોંશિયાર છે
દુઃખ પણ કેટલું
હોંશિયાર છે જુઓ,
સહનશક્તિ વાળાને શોધી
જ કાઢે છે !!
dukh pan ketalu
honshiyar chhe juo,
sahanashakti valane shodhi
j kadhe chhe !!
Sad Shayari Gujarati
4 years ago
વધારે પડતી કોઈની #Care કરવી
વધારે પડતી
કોઈની #Care કરવી એ પણ,
ક્યારેક આપણને મૂરખા
સાબિત કરે છે !!
vadhare padati
koini#chre karavi e pan,
kyarek apanane murakha
sabit kare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
