કહી દો સાહેબ આજે દવાને
કહી દો સાહેબ
આજે દવાને પણ,
શબ્દોના ઘા વાગ્યા છે તો
જલ્દી રૂઝ નહીં આવે !!
kahi do saheb
aje davane pan,
shabdona gha vagya chhe to
jaldi rujh nahi ave !!
Sad Shayari Gujarati
4 years ago
લોકોને તમારી અંદરની ખામીઓ, મતલબ
લોકોને તમારી
અંદરની ખામીઓ,
મતલબ પૂરો થયા પછી
જ દેખાશે !!
lokone tamari
andarani khamio,
matalab puro thaya pachi
j dekhashe !!
Sad Shayari Gujarati
4 years ago
સમજાવવાની મારી રીત ખોટી હતી,
સમજાવવાની
મારી રીત ખોટી હતી,
પણ મારી વાત સાચી
હતી હો સાહેબ !!
samajavavani
mari rit khoti hati,
pan mari vat sachi
hati ho saheb !!
Sad Shayari Gujarati
4 years ago
સમય ખરાબ નહોતો સાહેબ, અમને
સમય ખરાબ નહોતો સાહેબ,
અમને લોકો જ ખરાબ
મળ્યા હતા !!
samay kharab nahoto saheb,
amane loko j kharab
malya hata !!
Sad Shayari Gujarati
4 years ago
છોડી દીધા એ રસ્તા અમે,
છોડી દીધા એ રસ્તા અમે,
જ્યાં માત્ર મતલબી લોકો
મળતા હતા !!
chhodi didha e rasta ame,
jya matr matalabi loko
malata hata !!
Sad Shayari Gujarati
4 years ago
ક્યારેક થાકી જવાય છે એ
ક્યારેક થાકી
જવાય છે એ સાબિત કરતા,
કે અમારી નિયત ખરાબ
નથી તમારા માટે !!
kyarek thaki
javay chhe e sabit karata,
ke amari niyat kharab
nathi tamara mate !!
Sad Shayari Gujarati
4 years ago
હું મારું દિલ ખુદ તોડું
હું મારું દિલ ખુદ તોડું છું,
ખોટા લોકો પાસે આશા રાખીને !!
hu maru dil khud todu chhu,
khota loko pase aasha rakhine !!
Sad Shayari Gujarati
4 years ago
આ કલિયુગ છે સાહેબ, ઈમાનદાર
આ કલિયુગ છે સાહેબ,
ઈમાનદાર માણસને ગાંડો
અને કપટી માણસને સ્માર્ટ
ગણવામાં આવે છે !!
aa kaliyug chhe saheb,
imanadar manasane gando
ane kapati manasane smart
ganavama ave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આટલા બધા લોકો તો છે
આટલા બધા
લોકો તો છે દુનિયામાં,
મારે જનમવાની શું
જરૂર હતી !!
atala badha
loko to chhe duniyama,
mare janamavani shun
jarur hati !!
Sad Shayari Gujarati
4 years ago
મતલબ મતલબની જ તો રામાયણ
મતલબ મતલબની જ
તો રામાયણ છે જગતમાં સાહેબ,
મતલબ વિના તો રાવણે પણ ક્યાં
ઉઠાડ્યો હતો કુંભકર્ણને !!
matalab matalabani j
to ramayan chhe jagatama saheb,
matalab vina to ravane pan kya
uthadyo hato kumbhakarnane !!
Sad Shayari Gujarati
4 years ago
