Shala Rojmel
સલાહ દેવા બધા આવી જાય

સલાહ દેવા
બધા આવી જાય છે,
સાથ દેવા કોઈ
નથી આવતું !!

salah deva
badha aavi jay chhe,
sath deva koi
nathi aavatu !!

Sad Shayari Gujarati

4 years ago

સત્યને તમીઝ જ નથી બોલવાની,

સત્યને તમીઝ
જ નથી બોલવાની,
અસત્યને જુઓ કેટલું
મીઠું બોલે છે !!

satyane tamijh
j nathi bolavani,
asatyane juo ketalu
mithu bole chhe !!

Sad Shayari Gujarati

4 years ago

હવે શું ઉધમ મચાવશે એ,

હવે શું ઉધમ મચાવશે એ,
જેની જિંદગીમાં જ સન્નાટો
છવાઈ ગયો હોય !!

have shu udham machavashe e,
jeni jindagima j sannato
chavai gayo hoy !!

Sad Shayari Gujarati

4 years ago

શબ્દો ન સમજાય તો મૌન

શબ્દો ન સમજાય
તો મૌન ક્યાંથી સમજાય,
અહીં કોણ ક્યારે બદલાય
તે જ ન સમજાય !!

shabdo na samajay
to maun kyathi samajay,
ahi kon kyare badalay
te j na samajay !!

Sad Shayari Gujarati

4 years ago

માણસ જ માણસને સમજી ના

માણસ જ
માણસને સમજી ના શકે,
તો કોની પાસે અપેક્ષા
રાખી શકાય !!

manas j
manasane samaji na shake,
to koni pase apeksha
rakhi shakay !!

Sad Shayari Gujarati

4 years ago

ચહેરા પર મુસ્કાન ને આંખોમાં

ચહેરા પર
મુસ્કાન ને આંખોમાં પાણી,
લાગે છે જિંદગી હવે
થોડીક સમજાણી !!

chahera par
muskan ne aankhoma pani,
lage chhe jindagi have
thodik samajani !!

Sad Shayari Gujarati

4 years ago

જિંદગીના એ મોડ પર આવી

જિંદગીના એ
મોડ પર આવી ગયો છું,
કે કોઈ વાત કરે કે ના કરે મને
કોઈ ફરક નથી પડતો !!

jindagina e
mod par aavi gayo chhu,
ke koi vat kare ke na kare mane
koi farak nathi padato !!

Sad Shayari Gujarati

4 years ago

હસવાની જગ્યાઓ તો ઘણી હોય

હસવાની જગ્યાઓ
તો ઘણી હોય છે આ દુનિયામાં,
બસ રડવાના ખભા અને ખૂણા
બહુ ઓછા હોય છે !!

hasavani jagyao
to ghani hoy chhe duniyama,
bas radavana khabha ane khuna
bahu ocha hoy chhe !!

Sad Shayari Gujarati

4 years ago

ઓળખતા તો હતા જ સાહેબ,

ઓળખતા તો હતા જ સાહેબ,
બસ અંદર કેવા છે એ
નહોતા જાણતા !!

olakhata to hata j saheb,
bas andar keva chhe e
nahota janata !!

Sad Shayari Gujarati

4 years ago

ફરિયાદ પણ ખાલી એમનાથી થાય,

ફરિયાદ પણ
ખાલી એમનાથી થાય,
જેમના તરફથી કોઈ
ઉમ્મીદ હોય !!

phariyad pan
khali emanathi thay,
jemana tarafathi koi
ummid hoy !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.