Shala Rojmel
સારું કોઈ નથી હોતું સાહેબ,

સારું કોઈ
નથી હોતું સાહેબ,
બધા માત્ર દેખાડો કરે છે !!

saru koi
nathi hotu saheb,
badha matr dekhado kare chhe !!

Sad Shayari Gujarati

4 years ago

જયારે આપણને કોઈ ના સમજે,

જયારે
આપણને કોઈ ના સમજે,
ત્યારે મ્યુઝીક આપણું બેસ્ટફ્રેન્ડ
બની જાય છે !!

jayare
aapanane koi na samaje,
tyare music apanu bestfriend
bani jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

એટલી તો ખબર પડી ગઈ

એટલી તો
ખબર પડી ગઈ હવે,
લોકોના મન વાતાવરણ કરતા
પણ વધુ બદલે છે !!

etali to
khabar padi gai have,
lokona man vatavaran karata
pan vadhu badale chhe !!

Sad Shayari Gujarati

4 years ago

જે આપણને સમજતા હોય એ

જે આપણને
સમજતા હોય એ જ વ્યક્તિ,
દુઃખ આપે ત્યારે વધારે
દુઃખ થાય છે !!

je apanane
samajata hoy e j vyakti,
dukh ape tyare vadhare
dukh thay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

એક બાજુ સપના અને બીજી

એક બાજુ સપના
અને બીજી બાજુ ઔકાત,
રસ્સાખેંચ જેવી જિંદગીમાં સાવ
ખેંચાય ગયા સાહેબ !!

ek baju sapana
ane biji baju aukat,
rassa khench jevi jindagima sav
khenchay gay saheb !!

Sad Shayari Gujarati

4 years ago

મૂદ્દો એ નથી સાહેબ કે

મૂદ્દો એ નથી
સાહેબ કે તમે દુઃખી છો,
વાત એ છે કે એનાથી ફર્ક
કોને પડે છે ??

muddo e nathi
saheb ke tame dukhi chho,
vat e chhe ke enathi fark
kone pade chhe??

Sad Shayari Gujarati

4 years ago

જીવતા હોય ત્યારે ચુપ કરે

જીવતા હોય ત્યારે
ચુપ કરે ને મર્યા પછી ધૂપ કરે,
બસ આનું નામ જ માણસ
હો સાહેબ !!

jivat hoy tyare
chhup kare ne marya pachi dhup kare,
bas anu nam j manas
ho saheb !!

Sad Shayari Gujarati

4 years ago

પોતાના જ શીખવાડે છે, કે

પોતાના
જ શીખવાડે છે,
કે પારકા કઈ રીતે થવું !!

potana
j shikhavade chhe,
ke paraka kai rite thavu !!

Sad Shayari Gujarati

4 years ago

આપણે જેની અંગતમાં ગણના કરતા

આપણે જેની
અંગતમાં ગણના કરતા રહ્યા,
ને એ જ આપણી અવગણના
કરતા રહ્યા !!

apane jeni
angatama ganana karata rahya,
ne e j apani avaganana
karata rahya !!

Sad Shayari Gujarati

4 years ago

એક શાંત ચહેરા પાછળ કેટલા

એક શાંત ચહેરા
પાછળ કેટલા વિચારો ચાલે છે,
એ સામેવાળાને ક્યાં કદી
સમજાય છે સાહેબ !!

ek shant chahera
pachal ketala vicharo chale chhe,
e samevalane kya kadi
samajay chhe saheb !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.